________________
શારદા સરિતા
ઔઢારિક શરીરને સ્વભાવ સડી અને પડી જવાના છે. શરીર પાંચ છે.
ગૌવાર વૈક્તિ આજ્ઞાર તૈનસ વાર્મનિ શરીરન। ઔદ્વારિક, વૈક્રય, આહારક, તૈજસ અને કાર્યણુ. તેમાં નારકી અને દેવાને વૈક્રય, તૈજસ અને કાણુ એ ત્રણ શરીરે છે તે મનુષ્ય તથા તિય ંચને ઔદારિક, વૈજસ અને કાણુ એ ત્રણ તેમજ પાંચ શરીર હાય છે. જીવ જ્યારે અહીંથી શરીર છોડીને જાય છે ત્યારે એને જ્યાં જે ગતિમાં જવાનું છે ત્યાં ન પહોંચે ત્યાં સુધી વાટે વહેતાં ફકત તૈજસ અને કાણુ એ એ શરીર હાય છે અને આહારક શરીર ચૌદ પૂર્વધર ઋદ્ધિવંત, અપ્રમત મુનિને જ્યારે કોઇ શંકાનું સમાધાન કરવું હેાય ત્યારે શરીરમાંથી વિશુદ્ધ પુદ્ગલેા કાઢીને મુઢા હાથનુ એક શરીર બનાવે છે. ને તે શરીર મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ ભગવંત પાસે જઇને શંકાનું સમાધાન કરીને તરત પાછુ ફરે છે અને એ આવવા જવાની ક્રિયા લાગી તેનુ તરત તે મુનિ પ્રાયશ્ચિત કરી લે છે. પ્રાયશ્ચિત ન કરે તે વિરાધક થવાય. આ તા શરીરની ક્રિયા છે છતાં પણ આવા ચૌઢ પૂર્વાધર સાધુને આલેાચના કરવી પડે છે. જેના દિલમાં કષાયને! દાવાનળ ભભૂકયેા હાય અને તે તેની આલેચના ન કરે તેા એ કેવા વિરાધક થાય છે! જેમ પેટ્રાલની ટાંકી ફાટે છે ત્યારે આગ ફાટી નીકળે છે ને કેટલુ અધુ નુકશાન થાય છે! કેટલા માણસે તેમાં ભરખાઈ જાય છે, ત્યારે કષાયની આગ તા એનાથી પણ ભયંકર છે અને જીવને ભવાભત્રમાં ભમાવે છે. એ આત્મિક ધન જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપને ખાળીને સારૂં કરી નાંખે છે.
૭૬૯
..
જ્ઞાની કહે છે ‘ક્ષમા વીરસ્ય મૂષળમ્ ' ક્ષમા એ વીરનું ભુષણ છે. કાઈ કટુ શબ્દ કહી જશે કે કષ્ટ આપશે તા તેમાં આપણું નુકશાન થવાનું નથી. જેટલી ક્ષમા રાખીશું તેટલાક ખપશે. મનમાં ક્લાયના કણીયા આવે ત્યારે તરત ગજસુકુમાર, ખંધક મુનિ, મેતારજ મુનિ આદિના જીવનપ્રસંગે તમારી નજર સમક્ષ ખડા કરી દે। તે તરત કષાયાગ્નિ ખૂઝાઈ જશે. કષાયાને નાબૂદ કરવા મનને ખુબ કેળવવું પડથે. તમારા જીવનને પવિત્ર મનાંવવું હાય તે પહેલાં વિષય-કષાયથી વિરકત બનવા માટે મનને કેળવવું પડશે. વિષયા અને કષાયા જીવનમાંથી ચાલ્યા જશે પછી જોજો જીવનમાં કેટલે આન આવે છે! કોઇ આપણને કડવા શબ્દ કહી જાય તે આપણે કડવા વચન સહન કરીને તેને મીઠા શબ્દો કહેવા.
ભગવાન કહે છે હે સાધક! વેશ બદલવાથી .તારા ઉદ્ધાર નહિ થાય પણ વિચાર અદ્દલવાથી કલ્યાણ થશે. જમાલિકુમાર રત્નજડિત ઘંટડીઓવાળી અને અનેક સ્થભાવાળી એ સ્થંભમાં પૂતળીએ લીલા કરતી હાય તેવા દેખાવવાળી ભન્ય શિખિકામાં બેઠા છે. તેમના સિંહાસનની જમણી બાજુમાં ભદ્રાસન ઉપર તેમના માતાજી બેઠા છે,