________________
૮૪૦
શારદા સરિતા
ભાવઅગ્નિ નુકશાન કરે છે. ક્રોધ-માન-માયા અને લાભ રૂપી ક્યાયઅગ્નિ આત્માના સમસ્ત ગુણાને આળીને ખાખ કરી નાંખે છે. એ ભયંકર આગને જો આપણે બુઝાવવી હાય તે અને આત્મિક ગુણાનું રક્ષણ કરવું હાય તા શ્રુતરૂપી જળની ધારા વડે તેનું સિંચન કરવુ જોઈએ. આ તે કષાયરૂપી અગ્નિની વાત થઇ. અહીં પાણી કર્યુ છે? મહામેળનું. એ મહામેઘ કાણુ છે? આપણા તીર્થંકર ભગવંતા મહાન મેઘ સમાન છે. એમના ઉપદેશ રૂપી જળ શ્રુતરૂપી જળની ધારા છે અને એ પાણી કષાયરૂપી અગ્નિને બુઝાવી દે છે.
કામ-ક્રોધ રૂપી વાદળ જ્યારે ચઢે છે ત્યારે અંગારા વરસવા લાગે છે. સાધુ પુરૂષ વીતરાગ વાણીને વરસાદ વરસાવે છે ત્યારે એ અગારા ખુઝાઈ જાય છે. આ યુગમાં જો સાધુપુરૂષ! ન હોય તે ક્યાયરૂપી આગ આખા જગતમાં ફેલાઈ જાય. કોઈ પ્રાણી એ અગ્નિથી ખચી શકે નહિ. મનુષ્ય જો પેાતાનું કલ્યાણુ કરવુ હાય તે ક્રોધ-માન-માયા લેાભ-રાગ અને દ્વેષથી દૂર રહેવું જોઇએ. ઠાણાંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે રાગના એ સંતાન છે ને દ્વેષના બે સંતાન છે. તમને થશે કે એ કેણુ? તે સાંભળેા. જ્યાં દ્વેષ ડાય છે ત્યાં ક્રોધ અને માન અવશ્ય પેદા થાય છે અને જ્યાં રાગ હાય છે ત્યાં માયા અને લાલના જન્મ અવશ્ય થાય છે ને તેને કષાય કહેવામાં આવે છે. એ ક્યારે અને વિષયે। આત્માને મલીન બનાવે છે ને આત્માને પેાતાના શુદ્ધ સ્વરૂપનુ ભાન થવા દેતા નથી. આત્મકલ્યાણુના ઈચ્છુક મહાન પુરૂષ કષાયેાથી પર રહે છે. એમને સારા પદ્મા પ્રત્યે રાગ નથી હાતા ને ખરાબ પદ્મા પ્રત્યે દ્વેષ નથી હાતા.
એક વખત એક ગામમાં એક ચેાગી મહાત્મા પધાર્યા. ઘણાં માણસે તેમની પાસે આવવા લાગ્યા ગામના રાજાને ખબર પડી કે યોગી મહાત્મા પધાર્યા છે એટલે રાજા તેમના દર્શન કરવા આવ્યા. દર્શન કરીને મહાત્માને પ્રાર્થના કરી કે ગુરૂદેવ આપ એક દિવસ મારા રાજમહેલમાં પધારો. મારા ઉપર કૃપા કરો. આપની ચરણ રજ મારા મહેલમાં પડે તે મારા મહેલ પાવન બની જાય. તમે પણ કહેા છે ને કે મહાસતીજી! ગૌચરી પધારી અમને પાવન કરજો. રાજાએ મહાત્માને એના રાજમહેલમાં એક દિવસ રહેવા આવવાની ભાવના ભાવી એટલે મહાત્માએ કહ્યું હે રાજન! હું તારા મહેલમાં રહેવા નહિ આવુ. મને ત્યાં દુર્ગંધ આવે છે.
આ સાંભળી રાજા આશ્ચર્યચકિત થઇને મેલ્યા મહારાજ! તમે તે કેવી વાત કરે છે? મારા મહેલમાં તેા ધૂપસળીએ મળે છે, ને ગુલામ મેાગરાનુ અત્તર રાજ છાંટવામાં આવે છે ને મારા મહેની ચારે બાજુ ફરતા અગીચા છે તેમાં ગુલામ મેગરા જુઇ, ચંપા અને કેવડાના છોડ છે. ચારે તરફ્ સુગંધ સુગંધ મહેકે છે. કઇ માણસ મારા મહેલમાં આવે તે એનુ દિલ ખુશ થઇ જાય ને સ્વસ્થ બની જાય તે આપ કહેા છે કે મને દુર્ગંધ આવે છે એ કેમ બને? ત્યારે મહાત્મા કહે છે મારે ચમારવાડે