________________
૭૫૨
શારદા સરિતા
સિંહે મારી નાંખે છે ને તેના સમાચાર આપવા હું આવ્યો છું. સંતના મનમાં એમ કે હું આ દાસીને આ રીતે કહીશ એટલે તે રડતી-કકળતી એના મહારાજાને ખબર આપવા જશે. પણ અહીં તે કાંઈ બન્યું નહિ. દાસીના મુખની રેખા પણ બદલાઈ નહિ. આંખમાં આંસુ પણ ન આવ્યા. ને શાંત ચિત્તથી સંતને કહે છે.
નામે ચેરી શ્યામકી, નહિં કે ઈ મેરે શ્યામ
પ્રારબ્ધ વશ મેલ યહ સુને ઋષિ અભિરામ દાસી કહે છે મહારાજ! હું કઈ સજાની દાસી નથી. કોઈ મારા રાજા નથી. તે કુમાર કેને? ને વાત શી? અહીં તે પ્રારબ્ધને વશ થઈને ભેગા થયા છે. દાસીની વાત સાંભળી સંતને ખુબ આશ્ચર્ય થયું. હવે તે આગળ ચાલી રાજાના મહેલમાં ગયા તે રાજકુમારની પત્ની મળી. એણે સંતને જે પ્રણામ કર્યા ને તેમની સામે જોયું ત્યારે સંતે ગંભીરતાપૂર્વક તેમને કહ્યું
તુ મુન ચતુર સુંદરી, અબલા યૌવન વાન
દેવી વાહન દલ મલ્યો તુમહારે શ્રી ભગવાને હે દેવી સમાન સંદર્યવાન સ્ત્રી ! દુર્ગાદેવીની જેના ઉપર સવારી છે એવા સિંહે તમારા પ્રાણપ્રિય પતિને મારી નાખે છે. કહેતા પણ મારી જીભ ઉપડતી નથી. પણ શું કરું? ના છૂટકે કહેવું પડે છે. કુમારની પત્ની સંતની વાત સાંભળી ક્ષણવાર શાંત ઉભી રહી પછી તરત બેલી
તપિયા પૂર્વજન્મકી, ક્યા જાનત હૈ લેક મિલે કર્મવશ આન હમ, અબ વિધિ કૌન વિયેગ
હે તપસ્વીરાજ! પૂર્વજન્મમાં મેં કેઈના વિયોગ પડાવ્યા હશે તે મને વિયોગ પડે છે. કર્મની લીલા અલૌકિક છે. પૂર્વભવના સંગને વશ થઈને અમે આ ભવમાં પતિ-પત્ની બન્યા છીએ. અમારે સબંધ પૂરો થયે હશે એટલે આમ બન્યું છે. એમાં દુઃખ લગાડવાની કંઈ જરૂર છે? સંત વિચાર કરે છે અહે! સ્ત્રી પોતાના પતિના મૃત્યુના સમાચાર સાંભળી છાતી ને માથા કૂટે છે, છાતી ફાટ રૂદન કરે છે. એનું રૂદન કઠેર હદયના માનવીને પણ પીગળાવી દે છે. ત્યારે આ પતિવ્રતા સ્ત્રીને તેની કંઈ અસર થતી નથી. કેવી નિર્મોહી છે. તેને જવાબ પણ કે સમજણપૂર્વકને છે. રાજકુમારની પત્નીના જવાબ ઉપર વિચાર કરતાં સંત આગળ ચાલ્યા ને રાજકુમારની માતા પાસે જઈ ગંભીરતાથી બોલ્યા
રાની તુમકે વિપત્તિ અતિ, સુત ખાયે મૃગરાજ
હમને ભેજન ના યિા ઇસી મૃતક કે કાજ હે મહારાણી ! આજે તમારા ઉપર મેટી આપત્તિ આવી પડી છે. ભયંકર