________________
શારદા સરિતા
ગઇ કે કુમારની વાત સાચી છે. આ લાકે ખરેખરા નિર્માહી છે. ગઇકાલે વિજ્યાદશમીની વાત કરી હતી. આધ્યાત્મિક રીતે રામ કેણુ તે કહું છું.
૭પ
દશરથ કાણુ ને
ja
શૂપર્ણખાના પુત્ર શબૂક સૂર્યહંસ ખડ્ગની સિદ્ધિ માટે વનમાં રહ્યા હતા. તે વખતે રામ-લક્ષ્મણ અને સીતા વનમાં આવેલા હતા. હવે અહીં વન કયું ને ખડ્ગ કયું? જ્ઞાનરૂપી સૂર્યાંહંસ ખડગ છે ને ઉપશમરૂપી વનમાં તે આવીને રહ્યા હતા. તે સમયે દશરથ રાજાના પુત્ર રામ-લક્ષ્મણ વનમાં આપ્યા તેા અહીં રામ કાણુ ને લક્ષ્મણ કેણુ તે દશરથ કાણુ ? દર્શાવષ યતિ ધર્મ ખત્તિ મુત્તિ અક્રિ દશતિ ધર્મ રૂપી દશરથ છે. જ્યાં દુવિધતિ ધર્મ હૈાય ત્યાં ધર્મ હાય છે. એટલે રામરૂપી ધર્મ છે, ને જ્યાં ધર્મ હાય ત્યાં સંવર હોય છે. કૈાશલ્યા માતા એ સવભાવના રૂપ છે. સંવર એટલે પાપને રાકવાની ક્રિયા. તેા એ કયાં રહે છે જ્યાં ધર્મ હોય ત્યાં.
હવે દશરથ રાજાની ખીજી રાણી સુમિત્રા લક્ષ્મણની માતા હતી. તે અહીંયા સુમિત્રા કાને કહીશું? સુમિત્રા એટલે સમ્યગ્દર્શન. સમ્યગદર્શન એટલે શ્રદ્ધા. યાં શ્રદ્ધા હોય ત્યાં સત્ય અવશ્ય હોય છે. એટલે તેને સત્યરૂપ લક્ષ્મણ તેમનેા પુત્ર હતા. જ્યાં સત્ય છે ત્યાં ધર્મ રહે છે ને જ્યાં ધર્માં રહે છે ત્યાં સત્ય રહે છે. એટલે ધર્મરૂપી રામ અને સત્યરૂપી લક્ષ્મણ જ્યાં જ્યાં જાય ત્યાં સાથે રહેતા. ર!મચંદ્રજીના લગ્ન સીતાજી સાથે થયા હતા. જ્યાં ધર્મ અને સત્ય હાય ત્યાં સુમતિ હાય છે. એટલે સુમતિરૂપી સીતાજી ધર્મ અને સત્યરૂપી રામ-લક્ષ્મણની સાથે વનમાં ગયા ને ત્યાં મિથ્યાત્વ માહનીય રૂપી રાવણુ સુમતિરૂપી સીતાજીને ઉઠાવી ગયા. રામ-લક્ષ્મણ સીતાજીને લેવા લંકામાં ગયા. રામ-રાવણુ વચ્ચે ખૂબ ભયંકર યુદ્ધ થયુ. તે એ યુદ્ધમાં અનેના સૈન્ય તેા હાય ને! તે અહી રાવણના પક્ષમાં ને રામના પક્ષમાં કયા આધ્યાત્મિક સૈનિકે હતા તે વિચારીએ. રાવણનું સૈન્ય કર્યુ હતું? ક્રોધ-માન-માયા-લેાભ આઢિ ચાર કષાયરૂપી રાક્ષસેાની તેની સેના હતી. જયાં રાજાનું સૈન્ય હેાય ત્યાં એની આગળ ધ્વા રાખવામાં આવે છે તેમ રાવણના સૈન્યની આગળ કુધ્યાન—આ ધ્યાન અને રૌદ્રધ્યાન રૂપી ધ્વજા રાખવામાં આવી હતી અપકીર્તિનું નગારૂ વાગતુ હતું. ચાર વિકથા (શ્રીકથા ભત્તકથા—દેશકથારાજકથા) રૂપી દુહા ખેાલાતા હતા ને મિથ્યાત્વ મેહનીયરૂપી રાવણ કુશીરૂપી રથમાં ખખ બહાદુરીથી બેઠા હતા. સાત વ્યસનરૂપી શસ્રા તેણે લીધા હતા, રાગ અને દ્વેષરૂપી તેના ખળવાન ચૈાધ્ધા હતા. આ બધું સૈન્ય લઈને રાત્રણ રામની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. હવે રામચંદ્રજી રાવણ સાથે કયું સૈન્ય લઈને આવ્યા હતા તે બતાવે છે. રામચંદ્રજીની સાથે જંબુવાહન, નીલ, નલ, સુમન ને સાથીઢારા હતા. સતાષરૂપી સુગ્રીવ પણ તેમનેા સાથી હતા. એ પાંચ
હનુમાન એ પાંચ જણાએ લંકામાં