________________
શારદા સરિતા
૭૫૯
આન ન થતા હાય તે તે મનુષ્ય શ્રેષ્ઠ નથી. પણ અધમ છે. એક બ્લેાકમાં કહ્યું છે. કે'न हि जन्यनि श्रेष्ठत्वं गुण उच्यते । केतकीवर पत्राणां लघुपत्रस्य गौरम् ॥
દેવાનુપ્રિયા ; આ Àાકમાં શું કહે છે? મનુષ્યજન્મમાં કે જૈનકુળમાં જન્મ પામવાથી કોઈ મહત્તા નથી પણ એ મનુષ્યજન્મમાં જૈનકુળ પ્રાપ્ત કરી કુળને અનુરૂપ ગુણા પ્રાપ્ત કરે છે તેનુ મહત્વ છે. ઉચ્ચકુળમાં જન્મ પામવા છતાં જો જીવનમાં ગુણ્ણા ન હાય તા તેનુ મહત્વ નથી. પણ ગુણાનું મહત્વ છે. નીચકુળમાં માનવ જન્મ્યા હાય પણ તેના જીવનમાં સદ્ગુણુ હાય તે તે શ્રેષ્ઠ છે. જૈનશાસનમાં જાતિની કોઇ વિશેષતા નથી, પણ સદ્દગુણની વિશેષતા છે.
શ્લાકના છેલ્લા પશ્નમાં કહ્યું છે કે કેવડાના પાદડામાં જે પાંડા સાથી ઉપર હાય છે તે સાથી મેાટા હાય છે. તેમાં સુગંધ એછી હાય છે. પણ ઉત્તરા-તર એકખીજાથી અંદરના અંદર નાના પાંડાંમાં સુગંધ વધારે હાય છે તે વિચાર કરે. અહી માંટા પાંદડાંનું મહત્વ છે કે નાના પાંદડાંનું! કેવડામાં અંદર રહેલા નાના પાંડામાં સુગંધ વધારે હાય છે માટે તેને મહત્વ આપ્યું છે. બગીચામાં અનેક પ્રકારના ફૂલે ખીલે છે તેમાં ગુલાબ-મેગરા આદિ ઉત્તમ પ્રકારના પુષ્પોની સુવાસ છાની રહેતી નથી. તેમ આ સંસારરૂપી ઉદ્યાનમાં પણ અનેક પ્રકારના પુષ્પરૂપી મનુષ્ય જન્મે છે તેમાં મહાન પુરુષાના જીવનમાં રહેલી સદ્ગુણ સુવાસ ચારે તરફ્ પ્રસરે છે તે છાની રહેતી નથી. ખુદ્દ દેવલેાકના ઇન્દ્ર અને સભ્યષ્ટિ દેવા પણ તેમની પ્રશંસા કરે છે. તે વખતે મિથ્યાદ્રષ્ટિ દેવાને એ સહન નહિ થવાથી એ ગુણવાન વ્યક્તિઓની પરીક્ષા કરવા માટે મૃત્યુલોકમાં આવે છે. તે તે મહાન આત્માઓને તેમની ભકિત-શીયળ-સત્ય-સાધના અને દાનવૃત્તિથી ચલાયમાન કરવા અનેક પ્રકારના પ્રયત્ન કરે છે. તેમને મારણાંતિક ઉપસર્ગો આપતાં પણ પાછા પડતા નથી, તેમનું નુકશાન કરતાં પાછા પડતા નથી. ગમે તેમ કરે છે પણ એ આત્માએ એમના નિયમમાં ઢ રહે છે ને અંતે દેવેને તેના ચરણમાં નમવુ પડે છે. આવા મહાન પુરૂષ। આ જગતમાં મરીને પણ પેાતાનું જીવન અમર બનાવી જાય છે.
દેવાનુપ્રિયા1 દરેકની કસેાટી થાય છે. પણ સેટીના સમયમાં જે મનને ઢ અનાવે છે તેની કિંમત થાય છે. તમે ઘણી વખત સાંભળ્યુ હશે કે દઢધી અને પ્રિયધમી શ્રાવકોને તેમની શ્રદ્ધામાંથી યુત કરાવવા માટે દેવા આવ્યા છે ને તેમની પરીક્ષા કરી છે, છતાં શ્રાવક મનથી પણ ચલાયમાન થયા નથી.
જમાલિકુમારના દીક્ષા મહેાત્સવ માટે તૈયારી ચાલે છે. કૌટુંબિક પુરૂષાએ રાજાની આજ્ઞા પ્રમાણે એક હજાર માણસે ઊંચકે તેવી ઉત્તમ અને સુંદર શિખિકા તૈયાર કરી દીધી ને રાજાની આજ્ઞા પાછી સોંપી, ત્યાર પછી તે જમાલિકુમાર વસ્ત્રાલકાર, કેશાલક:ર,