________________
૬૮૭
શારદા સરિતા મારનાર છે. જે માણસે આ ગુન્હ કરશે તેમને આ માણસની જેમ વધ કરવામાં આવશે ને અકાળ મૃત્યુ થશે. આ રીતે જાહેરાત કરતા હતા. નગરમાં લેકેના ટેળે ટેળા જેવા ઉમટયા હતા. કેઈ ધનદેવને ધિકકારવા લાગ્યા. તે કઈ સજજન પુરુષે બલવા લાગ્યા કે એની મુખાકૃતિ ઉપરથી આ માણસ કુંવરીને મારીને હાર લૂંટી લે તે દેખાતું નથી, પણ નકકી આમાં કંઈક ભેદ લાગે છે. ધનદેવ તે નવકાર મંત્રનું સ્મરણ કરતો હતો. હવે શું બન્યું કે એ રત્નાવલી હારના મણુઓ લાલ રંગના હતા તેને વાંસ ઉપર લટકાવ્યો હતે. બાજ પક્ષીએ જાણ્યું કે આ માંસને લે છે એમ માની રત્નાવલી હારને વાંસ ઉપરથી ચાંચમાં લઈને ઝડપભેર ઉડીને પિતાના માળામાં લઈ ગયું. એને પકડવા માણસે ખૂબ દેડ્યા પણ પક્ષીને કાંઈ થડા પકડી શકે? સૈ પાછા ફર્યા. રાજાના અનુચરોને તેના ઉપર ખૂબ કૈધ આવ્યા. નકકી આ માણસ પાકે જાદુગર લાગે છે. એણે કંઈક જાદુ કર્યું માટે આમ બન્યું છે. હવે તે એને જલ્દી મારી નાંખે એમ વિચારી શ્મશાનમાં લઈ ગયા.
ચંડાળની સજજનતા - રાજપુરુષોએ ચંડાળને આજ્ઞા કરી કે તું એને સ્મશાનમાં લઈ જઈને તેને જલ્દી વધ કરી નાંખ. ધનદેવને ચંડાળને સેપી અનુચર રાજા પાસે ગયા. ચંડાળ એને લઈને સ્મશાનમાં આવ્યું. વધ કરવાની જગ્યાએ તેને ઊભો રાખે. પણ ધનદેવના મુખ ઉપર જરા પણ ગ્લાની કે દુખ નથી. મુખ પ્રસન્ન છે. નવકારમંત્રનું સ્મરણ કરે છે. આવી પવિત્ર મુખમુદ્રા જોઈને ચંડાળ શું કહે છે.
ભાઈ! તમારી મુખાકૃતિ ઉપરથી એમ લાગે છે કે તમે આવું અકાર્ય કરે તેવા નથી. તમે કઈ ઉત્તમ કુળના માણસ છે. તમારું મુખ જોઈને મને મારવાની ઈચ્છા થતી નથી. પણ પરાધીન છું. રાજાની આજ્ઞા છે માટે મારે આમ કરવું પડે છે. હું જાતિએ ચંડાળ છું પણ કમેં ચંડાળ નથી. પણ રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરું તે રાજા મને બેહાલ કરી નાંખે. પણ તમારે વધ કરવાની આજ્ઞા કરી ત્યારે મેં રાજા પાસે વચન માંગ્યું હતું કે આ માણસને એક મુહૂર્ત પ્રભુનું સ્મરણ કરવાની ઈચ્છા હશે તો તેમ કરવા દઈને પછી તેનો વધ કરીશ. એટલે રાજાએ મને હા પાડી છે. માટે! તું તારા ઈષ્ટ દેવનું સ્મરણ કરી લે.
ધનદેવે ચંડાળનું વચન સાંભળીને વિચાર કર્યો કે આ ચંડાળ છે પણ એનું હૃદય પવિત્ર છે એમ વિચાર કરી ધનદેવે કહ્યું ભાઈ ! હું મારા ઈષ્ટદેવનું સ્મરણ કરી રહ્યો છું. મારા જેવા પુણ્યહીનને તું જલ્દી રાજાની આજ્ઞા પ્રમાણે વધ કરી નાંખ. ત્યારે ચંડાળની આંખમાં આંસુ આવી ગયા. ખર્શ ઉપાડયું પણ ધનદેવ ઉપર ઘા કરી શકશે નહિ. તેના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ. ને પોતે ધરતી ઉપર પડી ગયે ત્યારે ધનદેવે કહ્યું ભાઈ ! તું શા માટે કરે છે? રાજાની આજ્ઞાનું પાલન કર. ત્યારે