________________
શારદા સરિતા
૭૧૧
આત્મસ્વરૂપ પ્રગટ કરવાની આ અમૂલ્ય તક છે માટે પ્રમાદ છોડી સજાગ બનો. સમ્યગ્દર્શન સમ્યકજ્ઞાન અને સમ્યક ચારિત્ર એ આત્માને સ્વભાવ છે અને એ મોક્ષને માર્ગ છે. તત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે “સચન-જ્ઞાન-વારિત્રાળ મોક્ષમ : ” આ સૂત્ર દ્વારા આપણને સમજાવે છે કે સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચા આચરણ વિના ત્રણ કાળમાં આત્માને ઉધાર થવાનો નથી. જે જે આત્માએ મોક્ષે ગયા તે આ ત્રણ સાધનનો પ્રભાવ છે. તેઓ આ ત્રણની આરાધના કરીને મોક્ષે ગયા છે. આ ત્રણ ગુણો આત્મામાં સત્તારૂપે છે પણ અપ્રગટરૂપે છે. આ ગુણેને દબાવનાર ઘાતી કર્મો છે. તેનું જોર ઘટશે તે સ્વાભાવિક ગુણે પ્રગટ થશે ને આત્મા પરમપદ મેક્ષને પ્રાપ્ત કરશે.
સર્વજ્ઞ પ્રભુની વાણી સાંભળી તે પ્રમાણે જે જીવ પુરૂષાર્થ કરે તે જરૂર એ ગુણે પ્રગટ થાય તેમાં જરા પણ શંકા કરવા જેવી નથી. જ્ઞાન એટલે જાણવું ને દર્શન એટલે જેવું. આજે આપણે આંખે દ્વારા દૂર દૂરના પદાર્થને જોઈએ છીએ તે તે કેણ દેખે છે? આંખ? “ના”. આંખ તે જડ છે પણ આંખ દ્વારા જેવા વાળો જુદે છે. આત્મા શરીમાંથી નીકળી ગયા પછી આંખ જોઈ શકતી નથી. કારણ કે જેવાવાળો આત્મા છે. એ તે અંદરથી ચાલ્યો ગયો. આંખ સ્વયં જેતી નથી. પણ આંખ એ જોવાનું સાધન છે. જેમ કેઈની આંખે ચશ્મા આવ્યા હોય ત્યારે તે આંખે ચશ્મા ચઢાવે છે. તે વખતે ચશ્મા જુવે છે કે આંખ? અહીં ચશમા જોતાં નથી પણ આંખ જુએ છે પણ આંખની કમજોરીના કારણે ચશમાની જરૂર પડે છે. એટલે આંખ દ્વારા જેવાનું સાધન જેમ ચમા છે તેમ જેવાવાળો આત્મા છે. સર્વદ્રવ્ય-સર્વક્ષેત્ર, સર્વકાળ ને સર્વભાવ-સર્વપર્યાને જોવાની. અને જાણવાની જબ્બર તાકાત આત્મા ધરાવે છે. આંખની જેમ કાન-નાક આદિ શબ્દ અને ગંધને જાણવાના સાધનો છે.
મડદાના મુખમાં સાકર મૂકશે તે તે સાકરને સ્વાદ માણી શકવાનું નથી. કારણ કે એ જીભ દ્વારા સાકરના સ્વાદને અનુભવ કરાવનાર આત્મા છે ને તે આ શરીરમાંથી ચાલ્યા ગયે. આ ઉપરથી તમે સમજી શકે છે કે જાણવું અને જેવું એ આત્માના મુખ્ય ગુણ છે. એને સ્વભાવ છે. આત્મા સિવાયના તમામ પદાર્થો જડ છે. છ દ્રવ્યમાં ચેતનદ્રવ્ય જે. કોઈ હોય તે તે આત્મા છે. અત્યારે આપણે આત્મા ઘાતકર્મોના ભાર નીચે દબાઈ ગયેલે છે એટલે આપણે જાણવા અને જોવા માટે પાંચ ઈન્દ્રિઓની જરૂર પડે છે. જ્યારે ઘતીકનો નાશ થશે ત્યારે આપણે આત્મા સર્વજ્ઞ અને સર્વદશી બની જશે. પછી જાણવા અને જોવા માટે ઇન્દ્રિઓની જરૂર નહિ પડે.
જ્યારે આત્મા વિભાવમાં હોય છે ત્યારે તેને જમણ થાય છે. પણ આત્મા પિતાના સ્વભાવમાં હોય ત્યારે જરા પણ ભ્રમણ થતી નથી. આત્મા તે સ્વરૂપે શુદ્ધ અને