________________
શારદા સરિતા
૫૬૩
“દેહ મરે છે હું... નથી મરતી, અજર અમર પદ્મ મારૂં” આ પ્રમાણે પેાતે જાતે ખેલવા લાગ્યા.
તા. ૨૫મીની સવારે મને કહે છે મહાસતીજી ! આજે જે ગૌચરી લાવ્યા હાય તે બધું પતાવી દેજો. કંઇ રાખશે નિહ. આ દેહ વહેલે કે માડા છેડવાને છે માટે એની મમતા બહુ ન રાખવી. મને ગાળગેાળમાં મધું સમજાવી દીધું. આગલા દિવસે મને કહ્યું હતું કે હું કેવી ભાગ્યશાળી છું કે મારા ગુરૂણીના ખેાળામાં માથુ મૂકીને માશ ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ પાસે જઈશ. ખરાખર તે પ્રમાણે અન્ય. વ્યાખ્યાનના સમય થયે! એટલે વસુમાઇને વ્યાખ્યાન શરૂ કરવા માકલ્યા હતા. હું' નવ વાગે વ્યાખ્યાનમાં જવા તૈયાર થઈ. ઢાઢર સુધી ગઇ પણ મને કાઇ કહેતુ હાય તેમ અવાજ આવ્યો કેતાને કહ્યું છે કે હું અહી દિવસ છું ને તું ક્યાં જાય છે ? બે-ત્રણ વખત અવાજ આવ્યે એટલે વ્યાખ્યાનમાં ન જતાં પાછી આવી તેમના માથા આગળ બેઠી. તેમણે મારા ખેાળામાં માથુ મૂકયું. એમની આત્મમણુતા તે ચાલુ હતી. મને કહે છે મહાસતીજી ! હું નથી મરતી, મારા દેહ મરે છે. તમે કંઇ જોયુ નથી. માટે આપ ખુખ હિંમત રાખો, એમ ઠ્ઠી પેાતાની જાતે હાથ જોડીને ત્રણ વખત ખેલ્યા કે હે આદેશ્વર દાદા ! મને તારૂ શરણું હાજો એટલે મને એમ થઇ ગયું કે હવે મારા તારાબાઇ ચાલ્યા....એટલે મે એમને ૯-૪૫ મિનિટે સાગારી સથારા કરાખ્યા. પ્રત્યાખ્યાન લેતા એમના મુખ ઉપર એટલેા બધા હ થયા કે ખસ હવે મારી ભાવના પૂર્ણ થઈ. વ્યાખ્યાન પૂરૂ થયેલ એટલે આખા સઘ હાજર હતા. સંઘ તથા અમે ખા એમને નવકારમ ંત્રના શરણા દેતા હતા, પણ પોતે તે છેલ્લા શ્વાસ સુધી “દેહ મરે છે, હું નથી મરતી, અજર અમર પદ્મ મારૂં” એ ધૂન ચાલુ રાખી ને તા. ૨૫મીના સવારે ૧૦ ને ૧૦ મિનિટે પોતાની જાતે ધૂન ખેલતાં ખેલતાં ૪૮ વર્ષીની ઉંમરે સાડાઆઠ વર્ષની દીક્ષાપર્યાય પાળી મહા વદ ખીજ ને શનિવાર, તા. ૨૫-૨-૬૭ના રાજ સમાધિપૂર્વક તેમણે આ નશ્વરદેહના ત્યાગ કર્યાં. દીક્ષા લીધી ત્યારથી એવી ભાવના હતી કે ભલે એન્ડ્રુ જીવાય પણ હું પતિ મરણે મરૂં. એ એમની ભાવના પૂર્ણ થઇ. ટૂંકું જીવન જીવ્યા પણ આત્મસાધના સાધી ગયા.
પૂ. તારાબાઇ મહાસતીજી ખૂબ સરળ, ભદ્રિક, વિનયવાન અને ગુણીયલ હતા. તે સાતમા શિષ્યા હેાવા છતાં સંપૂર્ણ જવાબદારી સંભાળતા હતા. આવા પવિત્ર આત્માઓને યાદ કરી તેમના ગુણ્ણા જીવનમાં ઉતારવા ઉદ્યમવત અનીએ એ ભાવના આજે સૌ સારા વ્રત–પ્રત્યાખ્યાન લેશે તે તમને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાય.