________________
શારદા સરિના
અર્થ પૂછે છે એ પહેલાં તે યોગી ધ્યાનમાં બેસી ગયા. રાજા ફરીને પૂછે છે ગીરાજા આને અર્થ શું? પણ યોગીજે કંઈ જવાબ ન આવે એટલે રાજા કહે છે ચાલે, પંડિતની સભામાં જવાબ મેળવી લઈશું એમ કહીને રાજા પિતાના મહેલમાં આવ્યા.
મેડી શત સુધી લેકે ગીરાજના દર્શને આવતા હતા. પણ યોગી તે મૌન રહ્યા. જ્યારે માણસો આવતા સંપૂર્ણ બંધ થયા ત્યારે યોગી બનેલા પંડિતે યોગીને વેશ ઉતારી પિતાનો વેશ પહેરી લીધો. રાત્રે ધર્મશાળામાં સૂઈ ગયે ને સવાર થતાં પિતાને ઘેર ચાલ્યા ગયા. પંડિતજીને એક દિવસમાં પાછા આવેલા જોઈ પંડિતાણી પૂછે છે સ્વામીનાથ! આપ એક દિવસમાં કેમ પાછા આવ્યા? શું કમાઈને કંઈ લાવ્યા છે? ત્યારે પંડિત કહે છે ના, હું કંઈ કમાઈને લાવ્યા નથી. ખાલી પાછો આવે છું. ત્યારે પત્ની કહે છે એના કરતાં એક દિવસ મેડા ગયા હોત તે સારું થાત, ત્યારે પંડિત પૂછે છે કેમ મારું કંઈ કામ પડયું હતું ? ત્યારે કહે છે ના, કામ ન હતું પણ ગઈ કાલે અહીં એક મોટા યોગીરાજ પધાર્યા હતા. પંડિત કહે એમાં મારું શું કામ હતું? શું એ કંઈ ધન કે ધનપ્રાપ્તિનો મંત્ર આપતા હતા? ત્યારે પત્ની કહે છે ધન નહિ ને ધનને મંત્ર પણ નહિ, એ પવિત્ર ગીના દર્શનનો લાભ મળતને? એ એવા મહાન આત્માથી ભેગી હતા કે એમના દર્શન કરીને પાવન થઈ જઈએ. રાજાથી માંડીને આખું ગામ ઉમટયું હતું. તમે કમભાગી કે તેના દર્શન વિના રહી ગયા. પંડિતના મનમાં થયું કે આ બિચારી ભેળી સ્ત્રીને ક્યાં ખબર છે કે ગીરાજ પિતે તારા પતિ હતા.
પંડિત કહે છે એના દર્શન ન થયા એમાં શું કમભાગી થઈ ગયે? કે પૈસા ન કમાયે તેથી કમભાગી? પંડિતાનું કહે છે પૈસા મેળવવા ગમે તેટલી મહેનત કરીએ પણ પુણ્ય ન હોય તે ન મળે પણ આવા પવિત્ર સંતના દર્શન કરવા જઈએ તે પાવન થઈએ. તમે એક દિવસમાં ક્યાં જઈ આવ્યા કે પૈસા ન લાવ્યા અને આવા પવિત્ર સંતના દર્શનનો લાભ પણ ગુમાવ્યું. ત્યારે પંડિત કહે છે કે શું આપણે એવા દર્શન પામીએ તે ભાગ્યશાળી કે લેકને એવા દર્શન આપીએ તે ભાગ્યશાળી? એટલે શું? આપણે
ગીરાજ બનીએ તો આપણે ભાગ્યશાળી! એમ પૂછે છે? પંડિત કહે હા. પંડિતાનું બેલી એમાં શું પૂછવાનું? આપણે એવા અહેભાગ્ય કયાંથી કે આપણે એવા મહાન યેગી બનીએ.
પંડિત ધીમે રહીને કહે છે તે ગઈ કાલનો યોગીરાજ હું પોતે હતો. સાંભળતા પંડિતાણું આશ્ચર્ય પામીને બેલી હૈ...શું તમે ગીશજ બન્યા હતા? ના...ના ... હું દર્શન કરવા આવી હતી પણ મને તમારા જે અંશ પણ ન લાગ્યો. તમે જૂઠું બેલે છે. પંડિતાણી! હું જ નથી બેલ. આ જગતમાં ધતીંગ બહુ ચાલે છે. સાચા