________________
૧૪
શારદા સરિતા
ત્યારે માતા શું કહે છે હું જાયા! આ તારી સર્વાંગ સુંદર પત્ની સામે તે! તું જો. કેવી એ ઉંચા કુળમાં જન્મેલી છે! સમાન રૂપ લાવણ્યવાળી છે. સમાન વય અને યૌવનવતી છે ને તારા માટે સારા ઉંચા કુળની કન્યાએ પસદ કરેલી છે. બધી જાતની કળા કૌશલ્યમાં નિપૂણ છે. સુખમાં ઉછરેલી અને સુસસ્કારી છે. સ્હેજ પણ ઉદ્ધૃત કે ઉછાંછળી નથી પણ મૃદુતા-લજ્જાવિનય સેવા વિગેરે ગુણેાથી અલંકૃત અને નિપુણ છે. આવી પત્નીઓને છોડીને તારે દીક્ષા લેવી છે? કેવા એમના મીઠા અને આનકારી એલ છે! એ ખેલે તે જાણે મુખમાંથી ફૂલ ઝરે છે. એવા મધુરા ને મર્યાદાશીલ વચન, મુલાયમ હાસ્ય, મનેાહર દૃષ્ટિ, શજહંસી જેવી એમની ચાલ વિગેરે એમની બધી પ્રવૃત્તિએ સુદર છે ને કેવી એમની ઉચ્ચ ખાનદાની, ઉચ્ચ વાવૃદ્ધિ ઉચ્ચ પ્રકારની શીલસુઘડતા આપણા વંશની વિશુદ્ધ પરંપરાને વધારનારી છે. એવી મનેહર તારી આઠ આઠ સ્ત્રીએ છે તે ઉત્તમ છે. સર્વાંગ સુંદર ભાવભરી ભાર્યા છે માટે હે જાયા ! અત્યારે તે તું એમની સાથે આ પ્રાપ્ત થએલા મનુષ્ય સબંધી વિપુલ વિષયસુખા ભાગવ. ત્યાર પછી ભુકત ભેાગી બની વિષયે। ઉપરથી ઉત્સુકતા ઉઠાડી લેજે. નષ્ટ કરી દેજે. તે દરમ્યાન અમે પણ કાળધર્મ પામીશું. ત્યાર ખાતૢ તુ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પાસે ચારિત્ર અંગીકાર કરજે. મધુએ ! માતાએ કેવું માહનું હાલરડું ગાયું? અંતરમાંથી ભેાગના રંગ ઉડયા નથી એટલે દીકરાને પણ ભુકતભેાગી ખનાવવા તૈયાર થઇ છે. ભાગી ભાગની વાત કરે ને ત્યાગી ત્યાગની વાત કરે. માતાએ શૃંગારની વાતેા કરી. વહુએની સાથે સ ંસારના આનંદ માણવાનું કહ્યું પણ જેને જડ અને ચેતન દ્રબ્યાની વહેંચણી કરતા આવડી ગઈ છે એવા જમાલિકુમાર એમ ક્યાંથી માની જાય! હવે માતાના શબ્દોના જવાખ કેવી રીતે આપે છેઃ
"तएण से जमालि खत्तिय कुमारे अम्मा पियरो एवं वयासी तहा विणं तं अम्मयाओ ! जंणं तुष्मे मम एवं वह इमाओ ते जाया ! विपुल कुल - जाव पव्वइहिसि ।। "
તે ક્ષત્રિય જમાલિકુમાર એની માતાને કહે છે હે માતા-પિતા! તમે મને કહે છે કે તું આ ખાનદાન કુળની રમણીઓ સાથે સંસારના સુખ લેાગવીને ભુતભેાગી અની વંશની વૃદ્ધિ કરીને પછી દીક્ષા લેજે. પણ આ કામભેગો મને કેવા લાગે છે તે તમે સાંભળેઃ
एवं खलु अम्मयाओ ! माणुसग्गा कामभोगा असुई असासया, वंतासवा, पित्तासवा, વેજાસવા, મુવા સવા, સોળિયાસવા, ઉજ્વાર પાસવળ ઘેન્દ્ર સિયાળા-યંત-વિત્ત-બૂચ, મુ-તોળિય, સમમવા, અમચ્છુન વ્રુષ્ણ, મુત્ત-પુછ્ય, પુસિપુત્રા, મયાંવુસ્તાન-અસુમ निस्सास उव्वेयणगा बीभत्था, अप्प कालिया, लहूसगा, कलमला हियासदुक्ख - बहुजण साहारणा, परिकिलेस किच्छा - दुक्खसज्जा अबुह जण निसेविया, सदा साहुगरहणिज्जा,