________________
શારદા સરિતા
કેઈ નંદનવનમાં જઈને બેસે તે તેને કે આનંદ પ્રાપ્ત થાય છે? ભગવાન કહે છે સુખ કે દુઃખ કેઈ બહારથી નહિ પણ અંદરથી પેદા થાય છે. જે આપણામાં રાગદ્વેષની પરિણતી હોય તે દુઃખના હજારો નિમિત્ત આવીને કેમ ખડા ન થઈ જાય છતાં આપણને કંઈ તેની અસર થતી નથી. દિલમાં દુઃખને શેક કે હર્ષને આનંદ થત નથી. બંનેમાં સમાન ભાવ રહે છે. જેવી રીતે અડધું બળેલું બીજ ગમે તેવી ફળદ્રુપ જમીનમાં વાવવામાં આવે ને ઉપરથી અનુકૂળ વરસાદ પડે તે પણ તે બીજ ઉગી શકતું નથી. કારણ કે તેમાં અંકુરે પેદા કરવાની તાકાત નથી. તેવી રીતે દુ:ખનું બીજ રાગ અને.ષ જ્યારે બળી જાય છે ત્યારે ગમે તેટલા દુઃખના નિમિત્તે આવે પણ આત્મામાં દુઃખને અનુભવ થતું નથી.
તમે રેજ ઉપાશ્રયે આવે છે ને વીતરાગ વાણી સાંભળે છે. છતાં હજુ આત્માને ઉધાર કેમ નથી થતું? સાચા અને બેટાની પિછાણ કેમ થતી નથી? તેનું કારણ એ છે કે વિતરાગ વાણી સાંભળવા છતાં વિષયે પ્રત્યેથી વિરાગ નથી જાગે. સુખપ્રાપ્તિના સાચા ઉપાયને સમજ્યા નથી. તમે બધા અહીં આવીને બેઠા છો તેમાં કેઈના ઘરમાંથી એક-બે જણ આ વ્યા હશે ને કેઈના ઘરમાંથી બધા આવ્યા હશે તે તાળું લગાવીને આવ્યા હશે. પણ એ જ્યારે ઘેર જશે ત્યારે તાળું કઈ ચાવીથી ખોલશે? જે ચાવીથી બંધ કર્યું હતું તે ચાવીથી જ ખેલશે ને? કે બીજી ચાવી જોઈએ? (સભા - એ જ ચાવીથી ખુલે) જેમ તાળું ખોલવાની અને વાસવાની ચાવી એક છે પણ બંને વખતે ચાવી ફેરવવાની દિશા જુદી છે તેમ આપણે આત્મા પણ સુખના દ્વાર ખોલી શકે છે ને બંધ પણ કરી શકે છે. સુખ અને દુખ પિતાનામાં ભરેલું છે. ખરાબ સ્વભાવવાળે આત્મા દુઃખને ઉત્પન્ન કરે છે ને સશુણી આત્મા સુખને ઉત્પન્ન કરે છે.
આ મહાન પુરૂષે સાચું તવ તારવી શકે છે. સુખ શું છે ને દુઃખ શું છે? સુખ કયાંથી આવે છે ને દુઃખ ક્યાંથી આવે છે? ઇન્દ્રિયજન્ય વિષમાં કે પરપુગલમાં સુખ નથી. સુખનો ભંડાર આત્મામાં ભર્યો છે. પણ ચાવી અવળી ફરી રહી છે એટલે સુખને ભંડાર કયાંથી મળે? મહાન પુરૂષે ઈન્દ્રિઓના સુખમાં આનંદ માનતા નથી. આત્મિક સુખમાં આનંદ માને છે. કારણ કે તે તત્ત્વ તારવે છે.
ખાંડેકર નામના એક વિદ્વાન થઈ ગયા. એક વખત તેઓ ગામબહાર જઈ રહ્યા હતા. રસ્તામાંથી તેમને એક ચાંદીનો સિકકે જડે છે. સિકકે હાથમાં લઈને તે જુએ છે તે એ સિકકે સરકારની મહેરવાળ ન હતો. એ સિકકે મેટ હતું ને જુદી જાતો હતો. એ સિકકાની એક બાજુ ગુલાબનું સુંદર ફૂલ કેરેલું હતું. એ ગુલાબનું ફુલ એવું સરસ કતરેલું હતું કે જાણે હમણું કેઈએ તેડયું ન હોય! એમને ફૂલ ખૂબ ગમી ગયું. પછી એમને વિચાર થયે કે એક બાજુ તે આવું મઝાનું ગુલાબનું