________________
શારદા સરિતા
૫૭
અંગીકાર કરી હતી ને ૨૭ વર્ષોંની નાની ઉંમરમાં કાળધર્મ પામ્યા હતા. નવ વર્ષની દીક્ષાપર્યાયમાં આત્મસાધના સાધી ગયા છે તેવુ ઉચ્ચ ચારિત્ર પાળ્યુ હતુ. તે એવા પ્રભાવશાળી વ્યાખ્યાતા હતા કે તેમની વાણીથી નવયુવક, જૈન જૈનેતર ધ પામી ગયા હતા. અંતિમ સમયે એ દિવસ અગાઉ તેમનુ મૃત્યુ પણ સુઝી આવ્યું હતુ. હસતે મુખડે આત્મધ્યાનમાં મસ્ત રહેતાં તેમણે નશ્વર દેહના ત્યાગ કર્યા હતા. આ સમયે પૂ. મહાસતીજીએ મહારાજ સાહેમના જીવનના સુંદર પ્રસંગ સમજાવ્યા હતા. આવા મહાન સંતાની પુણ્યતિથિ નિમિત્તે જરૂર વ્રત–પ્રત્યાખ્યુ ન કરી ધર્મ આરાધનામાં જોડાશે..
✩ વ્યાખ્યાન ન. ૬૭
વિષયઃ– ધના મને જાણા”
ભાદરવા વદ ૬ ને સેમવાર સુજ્ઞ બંધુએ, સુશીલ માતા
અને બહેના !
અને તકરૂણાના સાગર જગતના જીવાને આત્માની ઉન્નતિના રાહ બતાવતાં કહે છે હું આત્મા! જ્યાં સુધી અહંનુ અવસાન નહિ થાય ત્યાં સુધી તારા આત્માનુ કલ્યાણ થવાનું નથી. આત્મિક ગુણા પ્રગટ કરવા હાય, ભવભ્રમણ ટાળવું હૈાય તે અહભાવને આંગળી નાંખ. માનવીને ધન-વૈભવ અને સત્તા મળે તે માને છે કે હું કઇંક છું. મારાથી અધુ થાય છે તે વાત મિથ્યા છે. પણ માશથી દુનિયામાં ઘણાં મેટા જ્ઞાની પુરૂષ છે તેમની આગળ હું કંઇ નથી. મારામાં એવા ગુણા કયારે પ્રગટે તેવી ભાવના ભાવા અને પુરૂષાર્થ કરો. આત્મા અનત ગુણુને સ્વામી છે. જેમ ફાનસ સળગાવ્યું પણ ચીમની ઉપર મેશ વળી ગઈ હોય તેા પ્રકાશ બહાર આવતા નથી તેથી એમાં પ્રકાશ નથી એમ નથી. ચીમની ઉપરથી મેશ સાફ્ કરી નાંખવામાં આવે તે તરત પ્રકાશ બહાર આવે છે. તે રીતે આત્મા ઉપર પણ અહંભાવની કાળાશનું પડ જામી ગયું છે તેને દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી આત્માને પ્રકાશ બહાર આવવાને નથી. માટે અહંનું અવસાન કરી સરળતાને ગુણુ પ્રગટ કરે. થાડું પણ અહ હશે ત્યાં સુધી કેવળજ્ઞાન નહિ મળે.
તા. ૧૭–૯–૭૩
રાજ્યને ખાતર ભરત અને ખાહુબલીજી વચ્ચે વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. અને સરખા મળવાન હતા. વાગ્યુદ્ધ, મુષ્ટિયુદ્ધ આદિ અનેક પ્રકારે યુદ્ધ કર્યા. છેલ્લે ખાડુંખલિજીએ ભરતને મારવા મુષ્ટિ ઉગામી પણ તરત વિચાર થયે કે હું કાને મારૂં છું ભાઈને માર્યા પછી મને દુઃખ થશે કે મેં આ શું કર્યું? ખાહુબલિએ રજ્યના મેહુ