________________
૫૬
શારદા સરિતા
તત્ત્વચિંતક કહે ઘણા વખત પહેલાં આવા એક સિંહના પંજામાં શુળ વાગેલી તે મે કાઢી હતી. ક!ચ તે સિંહ પણ હાય. ત્યારે સિ ંહે માથું ધુણાવ્યું. રામના લેાકેાને ખાત્રી થઇ કે તે જ સિંહ છે. એટલે રામના લેાકાએ ખીજા બધા કેદીઓને છુટા કરી દીધા ને મનમાં વિચાર થયે કે સિંહ જેવા ક્રૂર પ્રાણીમાં પણ આટલી કૃતજ્ઞતાનેા ગુણુ છે તે પછી મનુષ્ય જો કૃતજ્ઞતા ચૂકે તે તે પશુથી પણ હલકા છે.
જ
મધુએ ! પશુઓમાં પણ જો ઉપકારના બદલે વાળવાની ભાવના છે તેા તમારામાં તે વિશેષ ભાવના હાવી જોઇએ ને? તમે કાઇના ઉપકારનેા ખલે વાળી શકયા ન હ। પણ મારા માથે એના મહાન ઉપકારનું ઋણ ઉભું છે એવી ભાવના રહેશે તે પણ કારેક ઋણ ચૂકવાશે. પશુ એવી ભાવના નહિ રાખેા તેા કયાંથી ઋણ ચૂકવશા? ખીજાએ કરેલા ઉપકારને જો આપણે ઉપકારની દ્રષ્ટિથી ન જોઇએ તે આત્મામાં કેમળતા નહિ રહે, ક્રૂરતા આવી જશે અને જે ઉપકારીને ઉપકારી તરીકે સ્વીકારતા નથી તે કૃતઘ્ન છે. જ્ઞાની પુરૂષા કહે છે કે સર્વ પાપનું પ્રાયશ્ચિત છે, પણ કૃતઘ્નતાનુ કાઈ પ્રાયશ્ચિત નથી. કૃતઘ્નતા રૂપી પાપ ધોવાને માટે કૃતજ્ઞતાનુ પાણી જોઈએ.
જમાલિકુમાર એમની માતાને કહે છે સંસારમાં મહાન દુઃખે રહેલા છે અને સયમમાં મહાન સુખ છે તે કદી નષ્ટ થનાર નથી અને સંસારના સુખા તેા નાશ થવાના સ્વભાવવાળા છે. આવુ સાચું ભાન કરાવનાર ભગવાન મારા પરમ ઉપકારી છે. એ ઉપકાર મારાથી કેમ ભુલાય ? ઉપર ચાર ઢાખલા આપ્યા પણ એ બધા ઉપકાર અને કૃતજ્ઞતા કહેા તા સસારના લક્ષે છે પણ પ્રભુના ઉપકાર તે આત્મલક્ષી છે. માતાએ કહ્યું કે દીકરા ! યુવાનીમાં તુ સંસારના સુખા ભાગવી લે પછી દીક્ષા લેજે. ત્યારે જમાલિ કહે છે માતા! તુ આવા મેહયુકત શબ્દો શા માટે ખેલે છે? હું માટી ઉંમરના થઇશ કે નહિ થાઉં તેની શું ખાત્રી છે? કાણુ પહેલાં ને કેણુ પછી જશે તેની પણ ખખર નથી, તેા તું ઘરડા થવાની વાત કયાં કરે છે? મને તું જલ્દી આજ્ઞા આપી દે. પણ હજુ માતાનેા માહ ઉતરતા નથી. તે આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. આજે મા. પ્ર. નવદીક્ષિત પૂ. ભાવનાખાઇ મહાસતીજીને ૩૦ મે! ઉપવાસ છે. આવતી કાલે પારણાના ભાવ છે, તેા આપ સહુ કાઈ ખા. પ્ર. હર્ષિદાખાઇ મહાસતીજી વખતે જેમ ઘણાં નિયમા લીધા હતા તેમ આજે સહુ કોઇ લેશે.
ખ ંભાત સ ંપ્રદાયના સ્વ. ગચ્છાધિપતિ આ. બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબના સુશિષ્ય મા. બ્ર. પૂ. હદમુનિ મહારાજ સાહેબની પુણ્યતિથિ હાવાથી પૂ. શારદ ખાઇ મહાસતીજીએ પૂ. ગુરૂદેવના સંયમની સુવાસથી મ્હેકતા જીવનનું ખૂબ સુદર વર્ણન કરેલ, જે સાંભળતાં શ્રોતાઓ મુગ્ધ બની ગયા અને સૈની આંખો અશ્રુભીની થઈ હતી. પૂ. મા. શ્ન, હ્રદમુનિ મહારાજ સાહેબે ફક્ત ૧૮ વર્ષની ઉંમરે દીક્ષ