________________
૫૩૦
શારદા સારતા
ખાવાનું આપે તેા કહેશે લાવે....લાવા ને લાવેા. ગમે તેટલું આપે! તે પણ એની ભૂખ મટે નહિ. અમદાવાદની લેાજના અનેલા પ્રસંગ છે.
એક ભાઈ લાજમાં જમવા આબ્યા. દુકાળ પડેલા દેશમાંથી આવ્યેા હશે એટલે લાજમાં જઇને મેનેજરને લાજના ચાર્જના પૈસા આપીને ટેબલ પર બેસી ગયા. નાકરે થાળી લાવીને મૂકી. લાજના નિયમ પ્રમાણે એક ભાણામાં આઠ રેાટલી, દાળ--ભાત, શાક વિગેરે મૂકયું હતુ. બિચારા દુકાળમાંથી આવ્યેા હતેા. કેટલાય દિવસના ભૂખ્યા એટલે એવા ખાવા લાગ્યા કે મિનિટમાં અધું ખાઈ ગયા. થાળી સફાચટ કરી મૂકી એટલે નાકરે આવીને પૂછ્યું-શું જોઇએ છે ? ત્યારે કહ્યું કે રેટલી લાવા. નાકરે ત્રણ ચાર રોટલી આપી પણ એટલાથી એનું પેટ ક્યાંથી ભરાય ? ફરીને એણે કહ્યું રાટલી લાવા. નાકરે તેને કુલ ૩૨ રોટલી પીરશી હતી, છતાં તેનું પેટ ભરાયું નહિ. એ તે કહેતા ગચા લાવા રાટલી....લાવા રોટલી. એટલે નાકરે મેનેજરને વાત કરી તેથી :મેનેજર એ ભાઈની પાસે આવ્યે ને કહ્યું ભાઇ! હવે અહીંથી પાછા સિધાવે. ત્યારે તેણે કહ્યું કે શું હું મક્તનુ ખાવા આવ્યા છું ? ત્યારે મેનેજરે રૂપિયા ટેબલ પર મૂકીને કહ્યું–લા, આ તમારા રૂપિયા અને બત્રીસ રેાટલી ખાધી તેથી તેનુ વ્યાજ પણ ચૂકવી દીધું. હવે આપ પધારો, મેનેજરને થયું કે આ માણુસ દુકાળમાંથી આવ્યા છે. કાણુ જાણે કેટલું ખાઈ જશે! માટે તેને મેાકલી દીધા.
દેવાનુપ્રિયે ! માનવનું પેટ પણ આવું દુકાળીયા જેવુ છે. આજે તમે તેને ઠાંસી ઠાંસીને ખવડાવ્યું હશે પણ કાલે સવાર પડશે એટલે કહેશે કે લાવા ચા-ધ, ખાખરા, ગાંઠીયા. આ સવારે આપ્યું ત્યાં અપેાર થતાં કહેશે કે લાવા ઢાળ-ભાત-શટલી ને શાક. પેટને ગમે તેટલું સારું' ખવડાવા પણ ખીજે દિવસે તા સાફ એક દ્વિવસ પણ નહિ ટકે એવું દુકાળીયુ છે. જેમ દુકાળમાંથી આવેલા દુકાળીયા માણસ ગમે તેટલું ખાવા છતાં સતાષ ન પામે તેમ પેટ પણ કદી સતેષ નહિ પામે.
બીજી રીતે જોઇએ તે પેટ દેવાળીયું પણ છે. કેવી રીતે? જેમ ચાપડામાં જમા અને ઉધારનું ખાતું હોય છે. આટલા રૂપિયા જમા ને આટલા રૂપિયા ઉધાર છે, તેમ પેટનુ ખાતું જુએ. કંઇ જમા ન મળે. અધું ઉધાર ને ઉધાર. પેટની પેટીમાં ગમે તેટલું જમા કરાવા ને વ્યાજ સાથે તે લેવા જાએ પણ તે પાછું આપશે? એની પાસે શુ દેવાનુ હાય તે તમને આપે? આજે પેટના ટીફીન મેાકસમાં દૂધપાક-પૂરી-ખમણુ-કઢી-ભાત શાક બ્લુ જમા કરાવ્યું ને કાલે પેટને કહેા કે કાલે મેં તને આટલું ભાજન કરાયું હતુ તા આજે ઉપવાસ કરવા ઈચ્છું છું. તે પેટ કહી દેશે કે ખખરા! જે ઉપવાસનુ નામ લીધું છે તે! તારા પગ ઢીલા કરી નાંખીશ ને માથું એવુ દુઃખવા આવશે કે પથારીમાંથી ઉભા નહિ થઇ શકે. પેટ દેવાળીયુ છે. સાંજ પડતાં તમે તમારી દુકાન અંધ