________________
૪૧૪
શારદા સરિતા
જ્યારે ચારે બાજુથી દુઃખથી ઘેરાઇ જાય છે ત્યારે મરવાના વિચાર કરે છે. તે મારે એને મરવા દેવા નથી એમ વિચાર કરી શેઠે રૂા. ૨૫૦૦૦ના ચેક અને પેાતાના નામનુ સરનામાનું કાર્ડ પેલી વ્યકિતના હાથમાં આપીને તરત રવાના થઇ ગયા. તુ કાણુ છે? તારે શું દુઃખ છે? એ કઇ પૂછવા ઉભા ન રહ્યા. માણસ ધનવાન હતા. તે દરિયામાં પડવા આબ્યા ન હતા. એ રિયાના કિનારે આંટા મારતાં મારતાં એમ જોતેા હતેા કે અહા ! અત્યારે દરિયામાં ભરતી નથી અને મે! ઉછળતાં નથી. પાણી કેવું શાંત છે! તેમ મારા જીવનમાંથી વિષયવિકારના મેન્દ્ર શાંત થઈ જાય, લાભની ભરતી કદી આવે નહિ તે મારું જીવન કેવું પવિત્ર બની જાય !
પેલે
આ માણુસ આવા વિચારમાં મગ્ન હતા ત્યાં પેલા દયાળુ શેઠે તેના ઉપર ૨૫૦૦૦ રૂા.ના ચેક અને પેાતાના એડ્રેસનું કાર્ડ એનાખેાળામાં નાખીને ચાલ્યા ગયા. આના મનમાં થયું કે નહિ ઓળખાણુ, નહિ પિછાણુ કે નહિ પૂછપરછ અને મને પ્રેમથી આપી ગયા તે! મારે સ્વીકારી લેવું એમ માનીને પોતઃના ઘેર આવ્યા અને પેલા શેઠનુ કાર્ડ પેાતાના ટેબલના કાચ નીચે મૂકી દીધુ. રેજ સવારે ઉઠીને કાર્ડ સામું જોઇને મનમાં ચિંતન કરે, એ! દયાળુ ! એ દાતાર! શુ તારીયા અને ઉદ્દારતા ! તારા જે! હું કયારે અનુ? આ માણસ ધનવાન હતા પણ કંજુસ ખૂબ હતા. પણ આ શેઠનુ ધન ઘરમાં આવ્યુ ત્યારથી તેના જીવનમાં પરિવર્તન આવ્યું. અને તેટલી દુઃખીની સેવા કરવી. મારા બંધુએ! તમે ખાઇ-પીને ફેડ બનીને ફેર છો પણ કદી તમારા પાડેાશીની સંભાળ લે છે કે તારે શું દુઃખ છે? ને એનુ દુઃખ દૂર કરા છે ખરા? રાજ શેઠનુ ક! જુએ ને તેમના ગુણાનું ચિંતન કરે છે. એમ કરતાં દસ વર્ષ વીતી ગયા. એક વખત તેણે પેપરમાં સમાચાર વાંચ્યા કે આ નામની પેઢી ડૂબે છે. જોયું તેા જેનુ કાર્ડ છે તે જ શેઠ છે. અહા! આ તેા મહાન પવિત્ર, યાની મૂર્તિ, પ્રેમનુ મંદિર. મારું ભલું કરનાર શેઠ છે. મને ૨૫,૦૦૦ રૂ।. ના ચેક આપ્યા. તેનું કાર્ડ આપ્યું ને સાથે એમ પણ કહ્યું છે કે તારે જરૂર પડે તે મારે ઘેર આવજે. આવા લાખાને પાળનાર સંકટમાં આવી ગયા.
પેલા માણસ સાદો અન્યા તે ચેકબુક લઈ શેઠનુ કાર્ડ લઈને નામ પૂછતે પૂછતા શેઠની પેઢીએ આવ્યા. પેઢી પર મુનિમે ઉદ્દાસ થઈને બેઠા છે. આ માણસ પૂછે છે કે શેઠ કયાં છે? ત્યારે મુનિમા કહે છે હમણાં શેઠ ખૂબ સંકટમાં છે. પેઢી ડૂબવાની અણી ઉપર છે એટલે શેઠ પેઢી ઉપર આવતા નથી. ઘેર છે. ત્યારે તે માણસ શેઠને ઘેર ગયા. દરવાજામાં પટાવાળા ભેા છે. તે અંદર જતાં અટકાવે છે. એણે માન્યું કે આ કાઈ લેણીયાત પૈસા લેવા આવ્યેા લાગે છે. અત્યારે શેઠ લેણું આપી શકે તેમ નથી અને જો આ અંદર જશે તે શેઠને દુઃખ થશે એટલે તેને જવા દેતા નથી. ત્યારે કહે છે, ભાઈ! આ શેઠના નામનું કાર્ડ લઈને આવ્યેા છું અને મારે તેમનુ ખાસ કામ છે. મને