________________
શારદા સરિતા
કહેવાય છે. જે આ આઠ કર્મોથી મુકત થઈ જાય છે તેને આત્મા સ્વભાવદશાવાળે કહેવાય છે. દૂધનું સ્વાદિષ્ટપણું ધને સ્વભાવ મનાય છે પર ંતુ જ્યારે તેમાં ખટાશ ઉત્પન્ન થાય છે ત્યારે તે દૂધની વિભાવઢશા કહેવાય છે. એ રીતે કથી લેપાયેલે આત્માવિભાવ આત્મા છે. વિભાવ પરિણામ આત્માને માટે ઝેર છે, જ્યારે સ્વભાવ પરિણામ આત્મા માટે અમૃત છે.
૪૬૩
કે
ક્રોધ-માન-માયા-લાભ વિગેરે આત્માના મૂળ સ્વભાવ નહી પણ વિભાવ છે. મૂળ સ્વભાવથી ઘૃણા ઉત્પન્ન થતી નથી. વજ્ર ગદુ હાય છે ત્યારે ઘૃણા ઉત્પન્ન થાય છે. કારણ કે ગઢાપણું વસ્ત્રને સ્વભાવ નથી સ્વચ્છ વસ્ત્રથી ઘૃણા થતી નથી, કારણ કે તે તેના મૂળ સ્વભાવ છે. આપને કોઇ દૂધ આપે તેા હસતા હાતા પી જાવ છે પરંતુ કોઈ બગડી ગયેલું ખાટું દૂધ આપે તે તેને કઇ પીવ! પણ ઇચ્છશે નહિ, કારણ ત્યાં દૂધની વિભાવઢશા છે. જ્યાં વિભાવ છે ત્યાં ઘૃણા રહેલી છે. જે નિમિત્ત મળતાં તરત પ્રગટ થઇ જાય છે. અર્જુનમાળીએ ક્રોધમાં આવીને કેવા અન કર્યા હતા ? પરંતુ જ્યારે તેને સત્ય વસ્તુનું ભાન થયું ત્યારે તેને પશ્ચાતાપ ઘણા થયેા હતેા તેથી એ સત્ય વાત છે કે વિભાવ ઘૃણાનેા ઉત્પાક છે. ચંડકૌશિક વિભાવમાંથી સ્વભાવમાં આવ્યા ત્યારે તે પૂજનીય બની ગયા અને કમઠ સન્યાસી વિભાવમાં રહ્યા તેથી સંસારમાં ભટકતા રહ્યા. સ્વભાવને છોડી શકાતા નથી જ્યારે વિભાવને છેડી શકાય છે. વિભાવદશાને હટાવવી તે આત્માનું દમન છે. આમમન થશે એટલે પરિગ્રડની મમતા પણુ ઘટશે. જુએ, રાજ્યમાં રહેવા છતાં કેટલી ઉદ્વાર ભાવના !
ભેાજરાજાના પરિગ્રહના ત્યાગ
રાજા ભાજ ખુબ દાનેશ્વરી હતાં. તેમણે દાનમાં પેાતાને ભંડાર ખાલી થશે તેની પરવા કરી ન હતી, આથી પ્રધાનને ગમ્યું નહિ. એના મનમાં એમ થયા કરે કે રાજા મેટી મેાટી દાનશાળાઓ ખાલે છે, હજારાને જમાડે છે. આમ કર્યા કરશે તે એક વિસ એમના ભંડાર ખાલી થઈ જશે ને રાજા એક દ્વિવસ કૉંગ ળ ખની જશે. પણ રાજાને કઈં કહેવાય નહિ. એટલે રાજા રાજસિહાસને બેસતા હતા તેની સામેની દીવાલ ઉપર રાત્રે જઈને છાનેામાનેા પ્રધાન લખી આવ્યા. આપવાર્થે ધન રક્ષોત્ આપત્તિઓમાંથી ખચવા માટે ધનનુ રક્ષણ કરવુ જોઇએ. રાજા ભેજે વાંચ્યું. એ પ્રધાનને આશય સમજી ગયા પણ વિચાર કર્યા કે પ્રધાને મને માઢે નથી કહ્યું. ભીંત પર લખ્યું છે તે હું પણ તેનેા જવાખ એ રીતે આપુ એટલે રાજાએ બાજુમાં લખ્યું કે “માપ્ય માર્ગ: વાવવ: ।” ભાગ્યવાનને કાપિ આફ્ત આવતી નથી ત્યારે જવાખમાં પ્રધાને ફરીને લખ્યું કે વાપિ વ્યતે વૈવ:। હે રાજા ! તમે અત્યારે સુખી છે પણ માની લે કે કોઈ દેવ તમારા પર કે।પાયમાન થાય અગર ભાગ્ય રૂઠે તે આપત્તિ આવ્યા