________________
શારદા સરિતા
૪૭૭
અહિત કરી બેઠો. તેમના ક્રોધ ઊંડા મૂળ રાપી જાય તેવા ન હતા છતાં તેમને આટલે પશ્ચાતાપ અને તપ કરવા પડયા. ત્યારે આપણે તે ક્ષણેક્ષણે કેટલા કષાયને આધીન બની જઈએ છીએ તેને ખ્યાલ કરી જાગૃત રહેવાની જરૂર છે. આજે ક્ષમાપનાના દિવસ છે. માટે આપણે સાચી સંવત્સરી ઉજવવી હેાય તેા હૃદયથી વેરઝેર છોડી સૈાની સાથે ક્ષમાપના કરીને પછી અપારે આલેચના કરો ને પછી પ્રતિક્રમણ કરશે! એટલે આત્મા પવિત્ર મની જશે. વધુ ભાવ અવસરે કહેવાશે.
✩
વ્યાખ્યાન ન ૫૫ દુબળી આઠમ
ભાદરવા સુદ ૮ ને મંગળવાર
સુજ્ઞ મધુ, સુશીલ માતાએ અને મહેને!
અનંતકરૂણાનિષ્ઠી શાસનસમ્રાટ મહાવીર સ્વામીએ ભવ્ય જીવેાના ઉદ્ધાર માટે ફરમાન કર્યું કે હું ચેતન! તુ અનાદિકાળથી પરભાવમાં રખડી રહ્યા છે. ઈન્દ્રિયાને વશ થઇને પૈગલિક સુખમાં તે અન ંતેાકાળ પસાર કર્યા પણ હજુ તૃપ્તિ ન થઈ. શા માટે? અ ંતરના ઉંડાણથી વિચાર કરશે! તેા સમજાશે કે તમે જે સુખની ઇચ્છા રાખેા છે તે અશાશ્વત છે, ક્ષણિક છે અને મહાન પુરૂષા જે સુખ માટે પ્રયત્ન કરે છે તે સુખ શાશ્વત છે. તે સુખ ત્રણ કાળમાં આવ્યા પછી જતું નથી.
જમાલિકુમારે એક વખત પ્રભુના દર્શન કર્યા અને વાણી સાંભળીને અંતરમાં વૈરાગ્ય આવ્યા. તમારા ને મારા આત્માએ ઘણીવાર પ્રભુના દર્શન કર્યાં ને વાણી સાંભળી પણ અંતરસ્પશી નહિ. જમાલિકુમાર સુલભખાષી ભવી જીવ હતા. સંત સમાગમ કેવા છે ? સાધુ સંગત ને શાસ્ત્ર વિચારણા, વિહિત કર્મો કરે હૃદયશુદ્ધિ, સાધ્ય પામ્યા વિના નિંદતા સાધના, તેજ અજ્ઞાની છે મંદ મુદ્ધિ ”
66
તા. ૪–૯–૭૩
સતાના સંગ અને શાસ્ત્ર શ્રવણુ કરી તેનું આચરણ કરવાથી હૃદય વિશુદ્ધ અને પવિત્ર અને છે. ભગવાનની વાણી સાંભળીને જમાલિકુમારનુ હૃદય પવિત્ર મની ગયું. હવે એને ક્ષણભર સ ંસારમાં ગમતુ નથી. એટલે ભગવાન પાસેથી માતા પાસે આવ્યા અને હાથ જોડી માતાને કહે છે હે માતા ! તુ મને દીક્ષાની આજ્ઞા આપ. આ સંસારમાં મને ક્ષણવાર હવે ગમતુ નથી. કારણ કે અનાદિકાળથી માશ જીવે મા–માયા ને મમતાના વમળમાં ફસાઈને પાપ કર્યા છે. એ પાપ ભેગવવા અશુભ ગતિમાં જવું પડે છે ને વારંવાર જન્મ – મરણનાં દુઃખા વેઠવા પડે છે તેના કરતાં પાપ ન કરૂં તે શું ખાટુ ? જ્યાં સુધી કર્મના દેણાં માથે પડ્યા છે ત્યાં સુધી સુખે સૂઈ શકાતુ નથી. સુખે કાણુ સુઈ શકે છે ?