________________
શારદા સરિતા
૪૫૫.
નથી ને મેાજમઝા ઉડાવી નથી, પણ મારા માથે આફ્ત આવી એમ ખેલતા ભેાંય પર પડી ગયા.
ઞાનરાણીની મર્યાદા - સેાને જાણ્યુ કે મારુ કામ પતી ગયું એટલે તેણે આડા પડદો નંખાવી નકીના સ્વાંગ ઉતારી શુદ્ધ ક્ષત્રિયાણીના સ્વાંગ સજી લીધે અને પડદામાં રહીને ખેલી શેરખાં મારે ઘેર આવ્યે નથી. મારું મુખ પણ તેણે જોયુ નથી. તેની વાત સાચી છે પણ
“ મુજ ઉપર ગુજરી પિતા પાદશાહ જાણી, હું નથી ગણિકા, છુ. હાડાની રાણી”
આ પ્રમાણે ખેલીને કહ્યું: હું ગણિકા નથી પણ ચાંપરાજ હાડાની રાણી છું. પણ તમારા શેરખાંએ ખુદીકાટા આવીને મારૂ શીયળ ખંડિત કરવા થાય તેટલા વાના કર્યા પણ તે ફાન્યેા નહિ ત્યારે તેણે મનસેના ગિણુકાના સપર્ક સાધ્યું. તે મારી ફજી થઇને આવી અને રૂમાલ-કટાર મારા પર પ્રેમ બતાવીને લઇ ગઇ છે. મને તેા આનુ પરિણામ શું આવશે તે ખબર ન હતી. પણ મારા પતિએ કહ્યું કે તારા માટે દિલ્હીના દરબારમાં મારું માથું જાય છે. ધિક્કાર છે નારી જાતિને ! આટલા ફીટકારના શબ્દો કહીને આવ્યા તેવા પાછા ફર્યાં છે ને હું પછી અહીં આવી છું. ત્યાર પછી શું બન્યું એ તે આપ જાણા છે.
શેખાંને બાદશાહે ફટકાના માર મરાવીને પૂછ્યું-ખેલ સાચી વાત છે? શેરખાંએ કબૂલ કર્યું કે સેાન સતી છે. મેં મનસેના મારફત આ વસ્તુઓ મેળવી છે. રાજાને ખાત્રી થઇ કે સેાનરાણી સાચી ક્ષત્રિયાણી અને સતી છે. સેાનરાણી કહે છે જે થયુ તે સારું થયું. મારા પતિ ત્યાં આવ્યા ન હોત તે મને કંઇ ખબર ન પડત. કદાચ હું તે મારી જીવનલીલા સમાપ્ત કરત તેની મને પરવા ન્હોતી પણ મારા પતિની ઇજ્જત અને ક્ષત્રિયાણીઓના શીયળ ઉપર ક્લંક લાગે તેની ચિંતા હતી તેનેા હવે ખુલાસે થઈ ગયા. હવે આપને જેમ કરવું હેાય તેમ કરી શકે છે. આ બધુ' જાણી ચાંપરાજને ગુસ્સા શાંત થયેા ને છાતી ગજગજ પુલી. ધન્ય છે સતી! સતીની હિંમત, વીરતા અને પવિત્રતા જોઇ ખાદશાહ ખુશખુશ થઈ ગયા ને એલ્ચા-બેટા! તું મારી દીકરી છે ! મને ફરી એક વાર તારું માઢું બતાવ. ત્યારે સેાનાણીએ કહ્યું—પિત જી ! ખસ હવે સમય ગયા. ક્ષત્રિયાણીએના મુખ જેવા સહેલા નથી. સભા વચ્ચે સેાનના શીયળની, સચ્ચાઇની પ્રતિભા પડી અને સૈાએ એકી અવાજે અંતરના આશીર્વાદ આપી સતીને જયજયકાર ખેલ ન્યા.
આખરી ફેસલા :- જે ફ્રાંસીને માંચડા ચાંપરાજ માટે તૈયાર થયા હતા તેના ઉપર શેરખાંને ચઢાવી દીધે। અને ચાંપરાજને છ છ મહિને અકબર બાદશાહની તહેનાત