________________
૩૭૧
શારદા સરિતા બેઠેલા ગોપીચંદનના શરીર ઉપર પડ્યા ત્યારે એને વિચાર થયે કે
વાદળ નથી, વિજળી નથી, ઠંડા પાણું કયાંથી રે ઠંડા પાણીને દેખી ધ્રુજે મારી દેહ રે....
જી રાજા ગોપીચંદન પૂછું તમને કઈ રે દુરીજન પંખીડા . અત્યારે આકાશમાં વાદળ નથી, વીજબી નથી. વરસાદના કઈ નામનિશાન નથી અને આ ઠંડા પાણીના ટીપાં કયાંથી પડ્યા? એનાથી મારું શરીર થરથર ધ્રુજે છે. એમ વિચાર કરતા ઉચે દષ્ટિ કરી તે બેઠેલા માતાજીની આંખમાં આંસુ જોયા અહે ! મારા માતાની આંખમાં આંસુ કેમ આવ્યા ? માતાજીના દુઃખે દુઃખી અને સુખે સુખી રહેનારે છોકરો ગોપીચંદન ઉભું થઈ ગયે ને માતા પાસે આવ્યો.
આપણુ રજવાડામાં કેઈ નથી દુખીયા રે : મેનાવતી માતા મારા શાના કારણે રૂવે રે
જી રાજા ગોપીચંદન પૂછું તમને કાંઈ રે દુરીજન પંખીડા ગોપીચંદનના નામ તેવા ગુણ હતા. જેમાં ગોપીચંદન શીતળ હોય છે. કેઈને ગરમીને રોગ થયે હોય કે દાહવર થયે હેાય તે ગોપીચંદનની ગોટી ઘસીને
પડે તે શીતળતા મળે છે. તેમણે પીચંદનકુમાર પણ તે હતો. માતાની પાસે આવીને કહે છે કે હે માતા! ગોપીચંદન જેવે તારે દીકરો છે. તું રાજમાતા છે. તને શું દુઃખ છે આપણુ રાજ્યમાં કેઈ દુઃખી નથી છતાં આપ રડે છે તો શું કેઈએ તમારૂં અપમાન કર્યું છે? આપને કેઈએ કટુ વચન કહ્યું છે? આપ શા માટે રડે છે? માતા! તમારી આંખમાં આંસુ જોઈને મને કંઈક થઈ જાય છે.
1. દીકરાને માતા પ્રત્યે કેટલો પ્રેમ છે! આજ તે દીકરે પરણે એટલે પત્નીને થઈ જાય છે. સાચું બોલજે. તમે બહારગામથી આવ્યા ને ઘરમાં બે ખાટલા ઢાળેલા દેખે. તેમાં આગળના ખાટલામાં માતા સૂતી છે ને પછીના ખાટલામાં પત્ની સુતી છે તે પહેલાં ખબર કેની પૂછશો ? માતાની કે પત્નીની? (હસાહસ). માતા તો વૃદ્ધ છે. એની ચિંતા નથી. પણ માતાને ખાટલે વટાવી પત્ની પાસે પહેલા પહોંચી જશે. કારણ કે પત્ની પ્રત્યે જેટલો રાગ છે તેટલે માતા પ્રત્યે પૂજ્યભાવ આજે નથી રહ્યો. આ ગેપીચંદન એ આજના છોકરાની જેમ માતાને ભૂલી જાય તેવું ન હતું. માતાના પગમાં પડીને રડવાનું કારણ પૂછયું ત્યારે માતા શું કહે છે.
કંચનવર્ણ કાયા તમારી, એના સરખા કેશ રે એક દિન શમી જાશે, થાશે ધુળધાણું રેજી રાજા આપણુ રજવાડામાં જલંધર છે જોગી રે જોગી પાસે જઈને તમે અમર કાયા માગે રે છ રાજા ગોપીચંદન પૂછું તમને કાંઈ રે દુરીજન પંખીડા