________________
૩૫૨
શારદા સરિતા
ડોશીમા સામાયિક લઇને બારણા આગળ પાસે એક ખાલી તપેલી લઈને બેઠા હાય. દૂધવાળા આવીને ખેલ મારે એટલે ખારણુ ખેલીને તપેલી મૂકી દે અને રાજ નક્કી કર્યું" હાય તે પ્રમાણે દૂધવાળા દૂધ નાખી દે એટલે લઇને મૂકી દે. બેલા, સામાયિકમાં આવી છૂટ રખાય ? સાસુએ દૂધ લઇને મૂકી દીધું. વહુ ઉઠયા પણ મનમાં થયું કે બધુ ગરમ કરવાનું હશે કે નહિ તેમ વિચારીને બેઠી એટલે સાસુને થયું કે વહુ તે નિરાંતે બેઠા છે. ડેાશીમા પાસે લાલ લીલી ને પીળી માળાએ બહુ હેાય એટલે માજીએ પીળી માળા હાથમાં લીધી ને ખેલ્યા.
“ મારે પારસનાથ ભગવાનનું શરણું, અઢી શેર દૂધ ઉકળણુ’
મારે તેા પારસનાથ ભગવાનનું શરણુ ને ખેલ્યા કેવું? (હસાહસ). સામાયિકમાં અઢી શેર દૂધ ઉકાળવાને આ રીતે સ ંકેત કરાય? કેટલું પાપ લાગે છે? જ્યાં આશ્રવના દ્વાર બંધ કર્યા પછી ત્યાં પાપનું પાણી આવવુ ન જોઇએ. વહુએ દૂધ તેા ઉકાળી નાંખ્યું પણ પાણી ગાળવા માટે ગરણુ શોધવા લાગી. મળતુ નથી, પાણી કેવી રીતે ગાળવુ? વહુ એ ગરણું શોધ્યું પણ જડયું નહિ એટલે પાછા વિસામે! ખાવા બેઠા. ત્યારે માજી લાલ માળા હાથમાં લઇને મેલ્યા.
“ મારે શાંતિનાથ ભગવાનનું શરણુ, પેલે બારણે પડ્યું છે ગરણુ...”
ભગવાનનું શરણું લઈને ગરણુ ખતાવી દીધુ ને વહુએ પાણી ગાળ્યુ. આ તે હાથે કામ કરતા હતા, પણ આજે તેા બધુ કામ ઘાટી કરે છે. કેટલી પરાધીનતા આવી ગઈ છે. બહેનેા કહે છે મહાસતીજી! એ દિવસ ઉપાશ્રયે નહિ અવાય. પૂછ્યુ` કે કેમ? તેા કહે કે એ દિવસ ઘાટીના ખાડા છે. અધું કામ હાથે કરવાનું એટલે ટાઈમ ન મળે. ઘાટીના ખાડાની ખેાટ હુ સાલે છે પણ મને લાગે છે કે એમના સ્વામીનાથ બહાર ગામ ગયા હાય તા પણ જેટલા ઘાટી યાદ આવે તેટલા પતિ યાદ નહિ આવતા હાય ! (હસાહસ). આ એક જાતની પરાધીનતા છે ને ? ઘાટી ન હેાય તે બહેનેાના પગ ભાંગી જાય.
ભગવાન કહે છે સ્વાવલખી અને. જૈન સાધુ માળ હાય, યુવાન હાય કે વૃદ્ધ હાય પણ પેાતાનુ બધુ કા પેાતાની જાતે કરવાનુ` હેાય છે. ખીજા શિષ્યે વૈયાવચ્ચ કરે તે જુદી વાત પણ પંચ મહાવ્રતધારી સતા ગૃહસ્થની પાસે સેવા કરાવે નહિ. મહાત્મા ગાંધીજી કેટલા સ્વાવલખી હતા. પેાતાનુ બધુ કામ જાતે કરતાં. ઉપરાંત બીજાની સેવા પણ કરતા. એ મહાત્મા ગાંધીજીના ખૂબ વખાણુ સાંભળી એક યુવાનને થયું કે એ મહાત્મા કેવા હશે? મારે તેમના દર્શન કરવા છે તેથી શેાધમાં નીકળ્યેા. છેવટે ગાંધીજી કૂવાના કાંઠે મળે છે. ઘડા ઉપાડીને જાય છે. પેલા કહે છે કે સાહેબ! જલ્દી મહાત્મા બતાવે! ત્યારે મહાત્મા એની ખૂખ પરિક્ષા કરે છે. છેવટે સત્ય જાણ થતાં આવનાર વ્યક્તિ નમી પડે છે કે ધન્ય છે બાપુ! મહાત્મા અનવુ હાય તે પહેલાં માન છેડવુ