________________
૩૪૦
શારદા સરિતા
લાગ્યા. આ તરફે કુસુમાવિલ આદિ રાણીએ ખૂબ ઝૂરતી હતી. કુમાર ૫ સે ખૂબ કરગરી. મને એક વખત મારા સ્વામીને મળવા દે. ખૂબ કરગરી ત્યારે કુમારે મળવા જવાની રજા આપી. એટલે કુસુમાવલિ આદિ રાણીએ કેદ્રખાનામાં ગઇ.
રાણીઓને અસહ્ય વિલાપ
દુ:ખી દેખ પ્રાણેશ્વરા, કૅસુમાવલિ કરે વિચાર, અતિ યત્ન કે બાદ મિલનકી, આજ્ઞા કરી કુમાર, ચરણે શિર ધર ફૂટ રેંટ કર, રાઇ આંસુડારહે.... શ્રોતા તુમ.
પેાતાના પતિને એવી દુઃખી હાલતમાં જોઇને રાણી ખૂબ શોકમગ્ન મની ગઈ. નાથ! આપની આ ઢશા ? કયાં મહેલ ને કયાં ગંધાતી જેલ! આપ આમાં કેમ રહી શકે છે? એમ કહીને રાજાના ચરણમાં પડીને માથું ફૂટવા લાગી. રાણીએને વિલાપ જોઈને રાજા કહે છે હે રાણી! તમે મારા નિમિત્તે આટલું બધું આ ધ્યાન ને રૌદ્રધ્યાન કરા છે. તેમાં કેટલું કર્મબંધન થાય છે? અને એ ક નરકને તિર્યં ચ ગતિમાં લઇ જનારા છે. તમે તેા ખૂબ સમજુ છે. તમને જિનેશ્વર ભગવાનની વાણી સાંભળવા મળી છે તેથી તમે જાણા છે કે અત્યારે જે દુ:ખ આવ્યું છે તે પૂર્વે સંચિત કરેલા કર્માંના કટુ ફળે છે અને હવે જો આપણે રાગ-દ્વેષ, હર્ષી ને શેક કરીએ તે તેના કડવા ફળ કેવા ભેાગવવા પડે તે તમે જાણા છે. તેા પછી આટલેા અધે! શેક શા માટે કરે છે? શે!ક કરવાથી ક ંઈ વળવાનુ નથી. હું આવા દુઃખમાં પણ સમભાવથી રડું' છું અને તમે શા માટે કર્મ બાંધે છે? જો આ છોકરા મને જેલમાંથી છેડશે તે મારે ચારિત્ર લેવુ છે અને નહિ છોડે તે ભાવચારિત્રમાં તે છું. જો તમને સત્ય સમજાતુ હાય તે હવે પ્રભુનુ વચન હયમાં ધારણ કરો ને બ્ય શે!ક કરવા છોડી દે અને તમે ચારિત્ર ગ્રહણ કરે. પલટાઈ ગયું ને કહ્યુ કે આપ કહે! છે. તે સત્ય છે. સંસારની માયાજાળ ખેટી છે. અધના કારમા છે મે વિષયેાના વિપાક ભયંકર છે, માટે સંસારની માયા છોડી હવે અમારે ચારિત્ર લેવુ છે, તે એ માર્ગે જવાની અમે આજ્ઞા માંગીએ છીએ. રાજાએ આનંદપૂર્વક આજ્ઞા આપી દીધી. હવે રાણીઓ ચારિત્ર લેશે ને શુ ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
રાજાની હિત શિખામણ સાંભળી રાણીઓનુ શાકાતુર હૃદય