________________
૨૨૨
શારદા સરિતા
જેમ પુણીયા શ્રાવક સંસારમાં સુખની મેાજ માણતા ન હતા અને તેમાં લેપાતા પણ ન હતા. એની સામાયિક કેટલી કિ ંમતી હતી ! એને ધર્મ પ્રત્યે કેવી દૃઢ શ્રદ્ધા હતી ! તમારા નખર કેટલામા નંબરની માખીમાં આવે છે તેને વિચાર કરજો.
જમાલિકુમાર સાકર ઉપર બેઠેલી માખી જેવા હતા. એમણે સંસારના સુખ માણ્યા પણુ આત્મસ્વરૂપનુ ભાન થતાં તે છોડી દેશે અને તમને માણતા આવડે છે પણ છેડતા આવડતુ નથી. જમાલિકુમાર પ્રસન્ન અને આનંદિત ખનીને પ્રભુને ત્રણ વખત વંદન કરીને પાતે ચાર ઘટવાળ! અશ્વરથમાં બેસી જાય છે. પેાતે આવ્યા ત્યારે પુષ્પના હાર વિગેરે જે પહેર્યું હતુ તે પહેરી લીધું. છત્ર ધારણ કર્યું અને પેાતાના સુભટો આદિના મોટા પરિવારથી ઘેરાયેલે ક્ષત્રિયકુંડનગરના મધ્યભાગમાં થઈને જ્યાં પોતાનુ ઘર છે અને જ્યાં બહારની ઉપસ્થાન શાળા છે ત્યાં આવે છે એટલે ઘેાડાને રાકી પાતે રથમાંથી નીચે ઉતરે છે.
મધુએ ! જમાલિકુમાર પ્રભુના ન કરી વાણી સાંભળીને વૈરાગ્યના રંગે રરંગાઇ ગયા છે. ગયા ત્યારે પ્રભુના દર્શનની ભાવના હતી પણ હવે વૈરાગ્યના માત્ર લઈને આવ્યા છે. હવે એની એકેક ક્ષણ લાખેણી જાય છે. તમારે મન પૈસાની કિંમત છે. એને મન સમયની કિ ંમત છે. પહેલાનાં જમાલિકુમાર જ્યારે બહારથી આવતા ત્યારે સીધા ણીઓના મહેલે જતાં. અત્યારે એના કદમ માતપિતાના મહેલ તરફ ઉપડયા. અંતરંગ જ્ઞાનગભિત વૈરાગ્ય છે. વૈરાગી આત્મા સંસાર છેડે તે પહેલાં પણ એની પૂર્વ અવસ્થા કેવી હાય છે! એ ચાલે તે કેવી રીતે ? એની બધી ક્રિયા કેવી હાય છે ?
“ વૈરાગીના વ્યવહાર કેવા હાય ? ૧ जयं चरे जयं चिट्ठे, जयं आसे जयं सए । जयं भुजंतो भासन्तो, पावकम्मं न बंधई ॥
ઈસ. સૂ. અ. ૪, ગાથા ૮ વૈરાગી આત્મા એકેક પગલું ભરતાં ખૂબ યત્ના રાખે. ઉભા રહે તે પણ જોઇને કે અહીં કેાઈ જીવ મારા પગ નીચે દબાઇ તે નહિ જાય ને? એના બેસવામાં, સૂવામાં, ખાવામાં ને ખેલવામાં બધે ભારાભાર યત્ના ભરી હાય. એ આત્મા એ વિચાર કરતા હોય કે અહા! જેમ મને જીવવુ ગમે છે તે! દુનિયાયા બધા જીવાને જીવવુ ગમે છે. મને સુખ પ્રિય છે તેમ બધાને સુખ પ્રિય છે. આ રીતે એની રગેરગમાં કરૂણાભાવ ભયે હાય છે.
“ જમાલિકુમાર માતાના મહેલે આવ્યા. ”
જમાલિકુમાર રથમાંથી ઉતરી યત્નાપૂર્વક પગલા ભરતાં અંદરની ઉપસ્થાનશાલામાં જ્યાં માતાપિતા બેઠા હતા તે તરફ જાય છે.. માત-પિતાના મહેલની સીડીના