________________
૨૫૬
શારદા સરિતા
લૂટી શકે તેમ નથી. આજના દેશકાળ ને પરિસ્થિતિ કેટલી ખરાખ છે ! સરકાર તમારા નાણાં લૂટી રહી છે. કારમી માંઘવારી લેાકાને ભરખી રહી છે.
મા દિલ્હી તે ગઢથી ઉતર્યા મેઘવારી મા મા પરવરીયા ગુજરાત રે મેઘવારી મા, મા ભૂખ ભૂખ કરતા આવ્યા મેઘવારી મા મા ક્યાંથી જમાડું છેકરા મેઘવારી મા મારા ઘરમાં છૂટયા તેલ રે મેઘવારી મા મા કયાંથી તેડાવુ એનડી મેઘવારી મા ઘરમાં નથી ઘી ખાંડ રે મેઘવારી મા
આવતી કાલે રક્ષાબંધનના દિવસ છે. કંઇક બહેના ભાઇ વિના રડશે અને કંઇક ભાઇને અહેનેા પાતાને ઘેર ખેલાવી જમાડતી હશે. પણ ઘરમાં ખાવાનું ન હાય, માંડ પેટ પૂરતું મળતું હેાય ત્યાં બહેનને તેડાવી શું જમાડવું તેની ચિંતા હશે. કેવી રીતે મહેનને ખેલાવું એ વિચારે ભાઈની આંખમાં આંસુ પડતા હશે. આજે તે હીરાથી ઝગમગતી અહેનો પણ લાઈનમાં અનાજ લેવા ઊભી રહેછે. ઘઉં-ચાખા વગેરે અનાજ માટે લાઈનમાં ઊભું રહેવું પડે. ઘી, તેલ, ગાળ ને કેરેાસીન માટે લાઈનમાં ઉભા રહેવુ પડે છે. ઇન્દીરાના રાજ્યમાં જયાં જુએ ત્યાં લાઇન. લાઇન ને લાઇન. સંડાસ ને ખથરૂમમાં પ લાઇન. (હસાહસ)
રક્ષામં ધન એક પવિત્ર દિવસ છે. બહેનેા એમના ભ ને રાખડી બાંધવા જશે ને ભાઇના ઘેર જમશે. ત્યારે કંઈક ભાઈ વિનાની એનડીએ ઋશે. એના ખાલુડા કાલીઘેલી ભાષામાં કહેશે, ખા! આ બધા મારા મિત્રા એમના મામાને ઘેર જાય છે તેા આપણે મામાને ઘેર નહિ જવાનું? ત્યારે મા રડતા આંસુ સારતી કહેશે કે બેટા ! તારા મામા નથી તે કયાં જઈએ ? પણ હું તે કહુ છું કે આ જગતમાં કઇ ભાઇ મહેન વિનાના નથી અને કાઈ બહેન ભાઈ વિનાની નથી. જે ચારિત્રવાન ભાઈ ને અહેનેા છે તેના માટે પોતે જેને પરણ્યા છે તે સિવાયની જે મેટી ઉંમરની બહેનેા છે તે માતા સમાન છે અને નાની છે તે મહેન છે. અને બહેનને માટે પણ પેાતાનાથી મેાટા એટલા પિતા સમાન છે અને નાના એટલા ભાઈ સમાન છે. આવુ સમજે, વિશાળ દ્રષ્ટિ રાખે તેા કેવું સુંદર વાતાવરણુ ખની જાય. સંસાર સ્વર્ગ જેવા ખની જાય તે
સર્વત્ર આનંદ પ્રસરે.
બહેનને ભાઈ કેટલેા વહાલા હાય છે! તેના ઐતિહાસિક દષ્ટાંતા પણ ઘણા છે. જુનાગઢના રાજા રા'નવઘણ થઇ ગયા. એનું નામ નવઘણુ કેમ પડયું તે જાણવા જેવું છે. એણે કાને મહેન માની હતી અને બહેનને માટે તેણે કેટલું કર્યું" છે અને