________________
શારદા સરિતા
જાય તે પણ કપાવેા છે. ન કપાવા તે તેમાં મેલ ભરાઈ ભરાઈને આખા નખ ઉખડી જાય. તેવી રીતે પરિગ્રહ ભેગા થાય અને તેને ન ઉતારી તેા એક દિવસ આખાને આખા ઉતરી જવાને.
૩૦૮
અહિંસાના ઉપાસક ગૃહસ્થાને તે ઓછામાં ઓછા આ એ નિયમ હોવા જોઇએ : (૧) સ્વદ્યારા સ ંતાષ, (૨) પરિગ્રહ પરિમાણુ. જગતમાં જેટલી સ્ત્રીઓ છે તેને માતા અને બહેનની દૃષ્ટિથી જુએ. જેનામાં આ ષ્ટિ નથી તેનું જગતમાં કાઇ સ્થાન નથી. તેવી રીતે પરિગ્રહની મર્યાદા કરો. જેવી રીતે રખ્ખરના પુગામાં બહુ પવન ભરવામાં આવે તે એ મોટા થતા જાય. ને છેવટે ફૂટી જાય તેવી દશા પરિગ્રહની મર્યાદા નહીં કરનારની છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન માલ્યા છે
જહા લાલુ। તહા લાડા, લાહા લાડા પવઠ્ઠઇ.
જેમ જેમ લાભ મળતા જાય તેમ તેમ લેાભ વધતા જાય. લાભથી લાભની અભિવૃદ્ધિ થાય છે. કપિલ રાજા પાસે એ માસા સેાનુ લેવા ગયા. રાજાએ તેની ઈચ્છા મુજબ માંગવા કહ્યું—કપિલ વિચાર કરવા લાગ્યા. આખું રાજ્ય માગતાં પણ એને તૃપ્તિ ન થતી દેખાઈ. આખરે તૃષ્ણાને અંત નથી એમ સમજી વૈરાગ્ય પામ્યા. પરિગ્રહ એ નવગ્રહેા કરતાં જુની કાર્ટિને દશમા ગ્રહ છે. એ સાને દુઃખ આપે. શનિશ્ચરની પનોતીમાંથી તે સાડાસાત વર્ષે પણ છૂટે, પણ આ પરિગ્રહની પનેાતીમાંથી તે આખી જિંદગીને અતે પણ ન છૂટે. માટે દરેકે પરિગ્રહની મર્યાદા કરવી જોઈએ. પરિગ્રહ વધે તે આત્મામાં કચરા વધે છે અને ઘટે તેા જીવન હળવુ અની જાય છે. મહાન પુરૂષોએ શાંતિથી જીવન પસાર કરવા માટે આ બધા મા મતાન્યા છે.
એક શેઠે કાળા બજારની કમાણી કરીને રૂપિયા ભેગા કર્યાં. ખાપ દીકરાથી છાના ભેગા કરે અને દીકરા ખાપથી છાના ભેગા કરે. પરિગ્રહની મૂર્છા ન ઉતરી તા આ સાધુની ત્યાગ અવસ્થામાં પણ મન બગડે. નરકના અંધના ખંધાવનાર પણ મન છે. પ્રસનચન્દ્ર રાજર્ષિ તપરવી છે—ત્યાગી છે પણ એ રાજસેવકાની વાત સાંભળી મન અગડયું. મનથી યુધ્ધે ચઢયા અને સાતમી નરકના દળિયા ભેગા કર્યા. પણ એ તે જ્ઞાની હતા તે! જરા વારમાં સમજી ગયા, મનને ઠેકાણે લાવ્યા અને ફૂંક મારે ને લેટ ઉડી જાય તેમ કર્મીના ઢળિયાને ઉડાડી મૂકીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી.
આ બાજુ દીકરાએ કાળાબજારનું ધન સાચવવા નાની તિજોરી રાખી, આપે માટી તિજારી રાખી. દીકરા ન હેાય ત્યારે પેલી નેટા કાઢી આપ એકલા ગણે અને મનમાં મલકાય. આ દ્રવ્ય એવી વસ્તુ છે કે જે સાથે આવવાનું નથી, આવ્યા ત્યારે લાવ્યા નથી. અનાદિકાળની મૂર્છા આત્માને રખડાવી મારે છે. દીકરાથી બાપે પાંચ લાખ રૂપિયા ખાનગી ભેગા કરેલ. તિજોરીમાં બેસીને એ ગણતા હતા તેટલામાં દીકરાને