________________
શારદા સરિતા
૨૩૯
ઝાડ ઉપર કુહાડીના ઘા કરીને છાલ ઉખાડી ત્યારે એ થડમાંથી પાણીના ઝામા બહાર આવ્યા. એ રડવા લાગ્યું એટલે એને કાપવાથી કઈ તા થયુ હશેને! એને કેવી પીડા થઇ હશે એ જોવા માટે મેં મારી જાંઘ ઉપર કુહાડીના ઘા કર્યા હતા. પુત્રના શબ્દો સાંભળતાં માતા ઢેડીને ભેટી પડી. દીકરાને ખાથમાં લઈ લીધે. ધન્ય છે એટા ! તુ ખીજાને કેવું દુ:ખ થયું હશે તે જોવા તારી જાધ ઉપર કુહાડા મા.
ભગવાન કહે છે. દરેક જીવને સુખ ગમે છે. “આત્મવત્ સર્વભૂતેષુ એવી ભાવના કેળવા. જૈન કુળમાં જન્મીને જૈન કહાવે છે પણ ખરેખર સાચા જૈન કોણ ? જે જીવય! પાળે તે જૈન. ખીજાને પીડ! થાય તે મને થાય છે એમ સમજે. મારા નિમિત્તે કોઇને દુઃખ થાય તેવું વન મારે ન કરવુ જોઈએ. નામદેવ ભકતે પેાતાની કરૂણા મૂંગા વૃક્ષે! સુધી પહાંચાડી હતી. તમે આ કરૂણાના ધેાધ તમે તમારા પાંચ-સાત સ્વધમી બંધુએની તન-મન-ધનથી સેવા કરીએ ત્યાંસુધી તે અવશ્ય પહોંચાડજો.
જમાલિકુમારે માતા-પિતાને જય હે....વિજય હા એવા શબ્દોથી વધાવ્યા અને પગે લાગ્યા. કેવી સુંદર મર્યાદા ! હૃદયને કેવે આદરભાવ! જ્યાં આવે વિનય અને આવી વર્તણૂક હેાય ત્યાં નાના-મેટા પ્રત્યે કેવા પ્રેમભાવ ને લાગણી હાય ! પછી ત્યાં મન દુ:ખ થવાના પ્રસંગ ન આવે. હૃદયમાં પ્રશસ્ત ભાવેા ભર્યા હાય છે ત્યારે વ્યવહાર સારા ચાલે છે. હૃદયમાં મલીન ભાવે ભર્યા હાય ત્યારે વ્યવહાર પણ એવા ચાલે છે. જમાલિકુમ!ર કહે છે હે માતા પિતા! મેં આજે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પાસે ધર્મ સાંભળ્યેા છે અને તે ધર્મ મને ગમ્યા, મને તેના પ્રત્યે શ્રદ્ધ! થઇ. જમાલિકુમારના વચન સાંભળી માતા-પિતા કહે છે “ધન્ને સિળ તુમે ખાયા । ” હે પુત્ર! તને ધન્ય છે. તુ આજે કૃતાર્થ બન્યા છે. તુ મહાન પુણ્યવાન છે કે તે ભગવાન મહાવીર સ્વામી પાસે ધર્મ સાંભળ્યેા, તને ધર્મ ગમ્યા, તને રૂચ્યા અને તે માથે ચઢાવ્યા.
દેવાનુપ્રિયા ! અહીં જમાલિકુમારના વચન અને માપિતાના જવાખે. અને ખૂબ વિચારવા જેવા છે. જમાલિને પ્રભુની વાણી ગમી, માથે ધરી અને તેના ઉપર સચેટ શ્રદ્ધ! કરી તેનાથી અનત કાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવને અંધકારમાંથી પ્રકાશમાં આવવાનું અન્ય. જિન વચન પ્રત્યે આકર્ષણ થવુ, તહેતુ કરીને માથે ચઢ!વવુ અને દિલમાં એ સાચું છે એમ શ્રદ્ધા થવી એ બધે! પ્રકાશ છે અને મેાહને પાણ આપનારા ધન-માલ-મિલ્કત–પરિવાર વિગેરેના આણુ આ બધા સુખના હેતુએ છે એમ શ્રદ્ધા થવી તે અંધકાર છે. જમાલિકુમારના માતાપિતા પોતાના પુત્ર ધર્મને પ્રકાશ પામ્યા તેથી ખુશી અનુભવતા એને ધન્યવાદ આપે છે. તમારા દીકરા-દીકરી શુ પામે તે! ખુશી થાવ? ધર્મ પામે તે કે મેટી ડીગ્રી મેળવે તે ? આ અને વાતને તમે વિચાર કરશે! તેા સમજાશે કે એ આત્માઓ કયાં ને આપણે હજુ કયાં મેહની અંધારી