________________
૨૩૮
શારદા સરિતા
હું શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા ગયા હતા. આ સાંભળી માતાના રામેશમે હ થયા. આગળ કહે છે હે માતા ! મેં પ્રભુની વાણી સાંભળી ત્યાં તે। માતાના રૂંવાડા ખડા થઈ ગયા. અહેા દીકરા ! તને ધન્ય છે એમ કહીને વહાલથી માતા જમાવિકુમારના માથે હાથ ફેરવવા લાગી. માતાને પુત્ર પ્રત્યે કેટલું વાત્સલ્ય હાય છે અને દીકરાને પણ એની માતા કેવી વહાલી હાય છે!
4 નામદેવની માતા પ્રત્યેની ભક્તિ
નામદેવ માતાને ખૂબ વહાલા હતા. એક વખત નામદેવની માતાને સખ્ત તા વ આબ્યા. તાવથી શરીર લેાઢા જેવું પીખી ગયું છે. પણ આ નાનકડી નામદેવ માતાની બાજુમાં જઈને સૂઈ જતા. કયાંય બહાર જતા નહિ. તાવથી માતાનું શરીર અશકત થઈ ગયું છે, શરીર ધીખી છે. પણ માતા વહાલથી નામદેવના માથે હાથ ફેરવતી. માતાને પાણી પીવું હાય તેા પ! એટલે ત્યાં નામદેવ પાણી હાજર કરશ્તા. ખૂબ સેવા કરતા અનેમાતાને ખિમાર જોઈ પ્રભુને પ્રાર્થના કરતા હું મારા પ્રભુ ! મારી માતાને તું જલ્દી સાજી કરી દે. મારી માતાને તાવ આપ્યા તેના કરતાં મને આપવા હતા ને! માતાની ખખર કાઢવા સગાવહાલા બધા આવવા લાગ્યા અને ઘરગથ્થુ દવાઓ ખત્તાવા લાગ્યા. કેાઈ જે કહે તે બધા ઈલાજો નામદેવ કરતા પણ કઇ રીતે એની માતાને તાવ ઉતર્યા નહિ. ત્યારે કોઇએ કહ્યું કે અમુક વનસ્પતિના લાકડાની છાલની ધૂણી કરે તેા પરસેવા વાટે મધે તાવ મહ!ર નીકળી જશે. એટલે નાનકડા નામદેવ તા નાનકંડી કુહાડી લઇને જંગલમાં ઉપડયા ને ઝાડ ઉપર ચઢી તે વૃક્ષની છાલ કાપવા માંડી. પણ એનું હૃદય કરૂણાથી છલકાતું હતું. તે કોઈને દુઃખ થાય તેવુ નહોતા કરતા. ઝાડ ઉપર કુહાહીના બે ત્રણ ઘા કર્યા તેથી છાલ તેા ઉખડી પણ અ ંદરથી પાણી વહેવા લાગ્યું. આ જોઇ નામદેવ વિચારમાં પડયા અહા ! આપણને સ્હેજ કઇં વાગે છે તેા કેટલી પીડા થાય છે? જ્યારે મેં આ વૃક્ષ ઉપર કુહાડીના ઘા કરી એની છાલ ઉખાડી નાંખી એને કેટલું દુઃખ થતું હશે ? તારી ચામડી કાઇ ઉતારી નાંખે તે તને કેવી પીડા થાય ? આ વિચારે એની આંખમાં આંસુ આવી ગયા, પણ માતા તાવથી પીડાતી હતી એટલે જલ્દી છાલ લઈને ઘેર આવ્યા ને માતાને ખટલામાં સૂવાડી ધૂણી કરી. સમય જતાં માતાને તાવ ઉતરી ગયા. મા સાજી થઇ એને એને આનદ થયા પણ પેલા ઝાડને કુહાડીના ઘા કર્યો ને પાણી વધું એનુ દુઃખ દિલમાંથી જતું નથી. ઘેાડા દિવસ પછી એની માતા નામદેવનું નાનકડુ ધેાતીયુ' શ્વેતી હતી ત્યાં એકમ બૂમ પાડીને કહેછે. એટા નામદેવ ! તારી ધોતી આટલી બધી લેાહીવાળી કેમ છે ? બેટા, તને કંઈંવ ગ્યું તેા નથીને ? નામદેવને કહેવાની ઈચ્છા ન હતી પણ માતાના અત્યંત આગ્રહથી કહેવાની ફરક પડી એટલે કહે છે આ ! તુ માંદી હતી ત્યારે હું તારા માટે ઝાડની છાલ કાપવા માટે ગયા હતા, મે