________________
૧૨૮
શારદા સરિતા
રહેતા હેા તેા કેવા કમભાગ્ય છે! સતની પાસે આવીને જે કંઇ સાંભળેા છે તેમાંથી ઘેાડુ' પણ આચરણ કરે તે સાંભળ્યાની સાર્થકતા છે. જમાલિકુમાર તેમના કૌટુંબિક પુરૂષોને ખેલાવીને કહે છે :
"खिप्पामेव भो देवाणु प्पिया ! चा उघंटं आसरहं जुत्तामेव उवट्टवेह "
હું કૌટુંબિક પુરૂષો ! તમે ચાર ઘટવાળા અને ચાર ઘેાડાના રથ મારા માટે તૈયાર કરાવેા. એનુ હૃદય તા હૈં તુટ્યું ને આનદથી પ્રપુલ્લિત બની ગયું છે. તમને નેટના બંડલ જોઇને આનંદ થાય છે ને? આવે! આનંદ ધર્મના રાહે બતાવનાર ધર્મગુરૂઓને જોઈને થવા જોઇએ. સતાને, તપસ્વીને, બ્રહ્મચારીને જોઇને હૈયું હરખાઈ જવુ જોઇએ અને ભાવના થવી જોઈએ કે કયારે અમે આવા બનીએ! હવે ચાર ઘટાના થ તૈયાર થશે અને કેવી રીતે ન કરવા જશે તેના ભાવ અવસરે કહેવાશે.
“ ચરિત્ર ” – ગુણુસેન અને અગ્નિશર્માની કથા ચાલે છે. અગ્નિશર્માએ ખીજા માસના તપ શરૂ કર્યા છે. તપ એ કર્માને ખાળવાની અગ્નિ છે. સમજણપૂર્વકના તપ કર્માને ખાળે છે. ભગવાન કહે છે કે તપ કરતાં તાપ ન થઇ તેને ખ્યાલ રાખજો. જેમ અગ્નિમાં જેટલ્લા લાકડા નાંખીએ તેટલા સ્વાહા થઈ જાય છે તેમ આત્મા ઉપર ક રૂપી કાષ્ટા ખડકાયેલા છે ત્યાં સુધી તેને ખાળવા તપની જરૂર છે. પણ તપના તાપ થઈ જશે તેા મહાન કનું બધન થશે. સાધન એક છે પણ વિધિપૂર્વક ઉપયોગ ન થાય તા માટુ નુકશાન કરે છે. જેમ અફીણના કેફીઓ થાડુ થાડુ ખાય તેા પગમાં જોમ આવે છે અને એક સામટુ વાડકામાં ઘાળીને પી જાય તે મરી જવાય છે. માણસ આહાર વિના લાંખે વખત ટકી શકે છે એટલેા પાણી વિના ટકી શકતા નથી. સંથાર કરનાર જો પાણી પીવે તે સંથારા લાંખા ચાલે છે અને પાણી ન વાપરે તે સથા ટૂંક સમયમાં સીઝી જાય છે. પાણી વિધિથી પીવાય તેા માણસ જીવી શકે છે અને કાઈ નદીમાં ડૂબી જાય ને પાણી પી જાય તેા મરી જાય છે ને ? એવી રીતે તપ કરવામાં પણ વિધિ જોઇએ. કાઇ સાસુ ઉપાશ્રયેથી પૌષધ પાળીને ઘેર ગયા અને વહુએ પારણાની તૈયારી ન કરી હાય તે સાસુને ગુસ્સો આવી જાય ને કહે કે વહુ! તમે તે ખાઈને બેઠા છે. તમને શેની ખબર પડે! હજુ મારા માટે પારણાની તૈયારી કરી નથી. એમ કહી ક્રોધથી લાલચાળ થઈ જાય તે ભગવાન કહે છે તે તપ નથી કર્યા પણ તાપ કર્યા છે. પૌષધ કરીને જે લાભ થવા જોઈએ તે લાભ ન થયેા. ઉલ્ટા કર્મ તૂટવાને અદ્દલે કર્મ આંધ્યા.
અગ્નિશમાં તાપસનું પારણુ કરાવવાના ગુણુસેન રાજાને ખૂબ ઉત્સાહ છે. કયારે પારણાનેા દિવસ આવે ને તપસ્વી પધારે અને હું પારણું કશવુ. એમ દિવસે ગણે છે. એમ કરતાં મહિના પૂરા થયા. એના માણસાને બધાને કહી દીધુ છે કે જોજો તપસ્વીનુ