________________
૧૩૬
શારદા સરિતા
એ માતાના ગર્ભમાં સાડીબ્યાસી રાત્રિ રહી આવ્યા છે, એટલે એને વાત્સલ્ય ઉન્યું છે. અહી પણ એવુ બન્યુ છે. માતાના દિલમાં ખૂબ પ્રેમ ઉભરાય છે પણ એ ઉભરા ઢખાવી દે છે. મનમાં વિચાર કરે છે કે જો અત્યારે હું છતી થાઉં, એને કહી દઉં કે હું તારી માતા છું. પણ મારા પાપના ઉદય વતા હોય તેા મને એના બાપની જેમ કાઢી મૂકે તે કયાં જઈને ઉભા રહેવું? ખીજાના ઘરમાં રહીને કામ કરવું એના કરતાં દીકરાનું ઘર શુ ખાટુ’? દીકરાની વહુને શ્રીમત હતુ. થાડા વખત પછી ખાખે આવ્યેા. ખાખાને પ્રેમથી રમાડે છે ને બધુ કામ કરે છે. એક દિવસ એન્જીનીઅર એની પત્નીને પૂછે છે કે આ માજી કેવું કામ કરે છે? તને પસં પડી ગયા છે ને? ત્યારે પત્ની કહે છે એમની તેા વાતજ શું કરું? જયારથી એ માજી આપણા ઘરમાં આવ્યા ત્યારથી હું તે। મારી માતાને ભૂલી ગઈ છું. એવા એ પ્રેમાળ પરગજુ છે. મને તે દીકરી કરતાં અધિક પ્રેમથી સાચવે છે. બાબાને તે નીચે મૂકતાં નથી. ત્યારે પતિ કહે છે તે તુ એમના પગાર કેમ વધારતી નથી? ત્યારે પત્ની કહે છે સ્વામીનાથ! એમને પગાર નકકી કર્યા નથી. હું તે ઘણું કહું છું ત્યારે એ એમ કહે છે હું એકલી છું, મને બધું મળે છે, પછી મારે પગારની શી જરૂર છે? ભલે, તુ એમનુ નામ પૂછી જો અને તે કયા ગામના છે ? પત્ની કહે કે મેં પૂછ્યું છે પણ તેએ! કહેતા નથી.
“ ગુપ્ત રહેવા છતાં માતાના પ્રેમ”:– આ એન્જીનીઅરને આ માડીને જુવે ને મા-બાપ ખૂબ યાદ આવે છે. આંખમાં આંસુ આવી ગયા. એક રૂમમાં જઇ બારણાં બંધ કરી મા-બાપને પત્ર લખવા બેઠા. ચાર લીટી લખે ને આંખમાંથી આંસુનુ ટીપુ સરી પડે. વાંચનારને પણ એમ લાગે કે આ પત્ર રડતાં રડતાં લખ્યા છે. અરેરે..... જે મા-બાપે પેટે પાટા બાંધીને ભણાવ્યા, એ પુત્ર મા-આપને ભૂલી ગયા ! ધિકકાર છે મને ! એના મા-અપને પત્ર લખ્યા, કવર ખીડયું પણ એનું હૈયું હાથ ન રહ્યું. પાક મૂકીને રડયા. બહાર જઈને કવર ટપાલમાં નંખાવી દીધુ. કવર તેા ગયું પણ ત્યાં મા-આપ ક્યાં હતા તે મળે? મા-બાપ તેા ઘર ને વાસણ બધુ વેચીને અહીં આવ્યા હતા. કવર રખડતુ રખડતુ પંદર દિવસે પાછું આવ્યું. એટલે એન્જીનીયરને વધુ દુ:ખ થયું. શું મારા મા-બાપ નહિ હાય? તેમ વિચારી ખૂબ રડયેા. નકકી મારા પાપે મારા પિતાજીનુ કંઈ થયું હશે ! અને આ માડીને જોઉં છું ત્યાં માતાની યાદ સતાવે છે. એ વિચારમાં ઝૂરે છે, રડે છે. એના અવાજ સાંભળી માતા દોડતી ગઇ ને હૈયા સાથે ચાંપીને કહે છે બેટા ! શા માટે રડે છે ? આટલા શબ્દે તેવું હૈયું હચમચી ગયુ. જેમ કાઇના શરીરમાં દાહજવર ઉત્પન્ન થયા હાય ને તેની બળતરા ખૂખ થતી હાય તે વખતે ચંદનનુ વિલેપન કરવામાં આવે તે કેવી ઠંડક થાય છે તે રીતે માતાના સ્પર્શ થતાં દીકરાને શાંતિ વળી પણ બેભાન અની ગયા. થોડીવારે ભાનમાં આવ્યે ને મનમાં થયું કે માને