________________
શારદા સરિતા
૧૪૫
ભાગવતા હતા છતાં સંસારથી કેટલા અલિપ્ત રહેતા હતા! અંગુઠી સરી પડતાં અરિસાભુવનમાં કેવળજ્ઞાન પામી ગયા.
અહી જમાલિકુમાર માટે ચાર ઘટવાળા રથ તૈયાર થઈ ગયા. પેાતે સારા વ પહેર્યા, બાજુબંધ પહેર્યા, સાતસેરા-નવસેશ હાર પહેર્યાં. શરીરે ચંદનનુ વિલેપન કર્યું" અને રથમાં બેસી પ્રભુને વઢન કરવા જઈ રહ્યા છે. શરીરે ચનના વિલેપન કર્યા છે. તેની સુગ ંધ મ્હેકી રહી છે. આપણે પણ ચંદ્રન જેવું જીવન અનાવવુ છે.
“ ચંદન . મારે બનવું છે, પ્રભુ ચંદન મારે બનવુ છે. બધુ દુ:ખ જગતનું ખમવુ છે, પ્રભુ ચંદન મારે બનવુ છે. કોઇ કાપે એને કરવતથી, તે પણ અને કાંઇ હરકત નથી, નીચી મુડીએ નમવું છે, પ્રભુ ચંદન મારે બનવુ છે. બધુ દુઃખ...
ચંદનને ખાળે, ઘસે કે કાપે પણ એ સુગંધ આપે છે. શરીરે વિલેપન કરવામાં આવે તેા શીતળતા.અને સુગધ આપે છે. તેમ આપણે પણ વિચારવાનુ છે કે જેમ ચક્રન શીતળ છે તેમ મારા આત્મા જેમ સ્વભાવમાં સ્થિર બનશે તેમ શીતળ ચંદન જેવા બનશે. ચંદન! તું તે ઉપરથી શીતળતા આપે છે પણ પ્રભુના દર્શનથી રાગ-દ્વેષ, મેહ અને કષાયે નષ્ટ થતાં મારા આત્મા શીતળીભૂત ખની જશે. આમ શુભ ભાવના ભાવતાં સૈન્ય, સાથીદ્વારા અને હાથી-ઘોડા, રથ, બધી સવારી સહિત જમાલિકુમારને રથ ચાલી રહ્યા છે. એના રથના પૈડામાં રહેલા ઘૂઘરા રણુઅણુ અણુકારા કરે છે તેમ જમાલિકુમારના અંતરમાં ભાવનાના અણુકાર થાય છે. મારા નાથ! કયારે તમારા દર્શન કરીને પાવન અનુ. આવી ભાવનાથી જીવ જેમ આગળ કમ ઉઠાવતા જાય છે તેમ તેના કર્મો કપાતા જાય છે. સંસારની પેઢી પર જવા પગ ઉપાડશે તે ત્યાં તમને નફેા મળે ને ખાટ પણ જાય. પણ મારા વીતરાગની પેઢી એ તેા નફાની પેઢી છે. અહીં આવતા એવા વેગ ઉપાડા તા કર્માં ચકચૂર થઇ જાય. એક વખત વીતરાગની પેઢીના મેમ્બર બની જાવ. અનાદિ કાળથી સંસારમાં સુખ માની એ તરફ દોટ લગાવી રહ્યા છે. હવે તમારી ક્રિશા અલે. જમાલિકુમાર શુદ્ધ ભાવથી જઈ રહ્યા છે. એના મન, વચન ને કાયા પ્રભુમય બની ગયા છે. એના અંતરમાં પ્રભુ સિવાય ખીજા કાઇનું સ્થાન નથી. હવે પ્રભુના દર્શન કરવા જશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
46
રાજપુત્રના જન્માત્સવ ”
4 ચરિત્ર , :- · ગુણુસેન રાજાને અગ્નિશર્મા મહાન તપસ્વીનું પારણું કરાવવાના પૂશ ભાવ છે. તપસ્વીને પણ પારણુ કરવાના ભાવ છે. ત્રણ માસખમણુ થઈ ગયા ને પારણાને દિન આવી ગયા. જે દિવસની રાજા રાજ રાહ જોતાં હતાં. ખરાખર તે દિવસે એવા ચાગ અન્યા કે તે દિવસે રાજાની રાણી વસંતસેનાએ પુત્રને જન્મ