________________
૯૪
શારદા સરિતા
છે માતાજી! આપની થાળી ને વાટકા રહી ગયા ત્યારે યાગિની કહે છે હું ભૂલી નથી. ગઈ પણ જયાં જમું છું ત્યાં મુકીને જાઉં છું. હવે વાણિયા આગ્રહ કરે ખરા કે લઈ જાવ. તે માન રહ્યા. પણ પાછો વિવેક કરવામાં આકી નાખે. કહે છે માતાજી! આપ તે મહાન સતી છે. ખૂબ પવિત્ર છે. આપ જ્યાં સુધી આ ગ!મમાં રહે ત્યાં સુધી મારા ઘેર જમવા પધારજો. પણ ચેકિંગની કહે હું એકના એક ઘરે રાજ ન જાઉં. ખૂબ આગ્રહ કર્યો એટલે ખીજે દિવસે જમવાની હ! પાડી.
કે
વાણિયાભાઇ લેાભમાં લલચાયા. ખીજે દિવસે વવકે તેમના સગાસ્નેહીએ ને આમંત્રણ આપ્યું કે મારે ઘેર મહાન ચેકિંગની જમવા પધારવાના છે તેા તમે બધા તેમના દર્શનને લાભ લેવા મારે ઘેર આવજે. વણિકના સગાસ્નેહીઓ ભેગા થયાં ને ચેકિંગની જમવા પધાર્યા. જમ્યા પછી થાળી ને વાટકા મૂકીને ગયા એટલે ગામમાં વાત ફેલાઈ ગઈ કે ગામમાં મહાન યેગિની આવ્યા છે. ખૂબ પવિત્ર છે. એ જેમને ત્યાં જમવા જાય છે તેમને ત્યાં સાનાને! રત્નજડત વાટકે! ને થાળી મૂકીને જાય છે. !પણુ તે કામ થઈ જાય. હવે તે બધા યેટિંગનીના પગમાં પડીને કહેવા લાગ્યા. માતાજી ! કાલે મારે ઘેર જમવાનું રાખજો. આમત્રણ માટે પડાપડી થવા લાગી. ગામના લેકે ભેગા થઇને કહે છે હે માતાજી ! તમે અહીં રોકાઇ જાવ. આપને અમે લાભ લઇએ. લક્ષ્મીજી પણ સમજી ગયા કે આ લોકો લાલચમાં સપડાઇ ગયા છે. હવે વાંધે નહિ આવે. ખરાખર મેકે જોઇને કહે અમે સાધુ કહેવાઇએ. અમને ધર્મકથા કરવાની મળે ા ગમે. ખાઇ–પીને પડયા રહેવું ન ગમે. ત્યારે લોકો કહે છે અમે આપની વાણીનેા લાભ લઇશું ને રાજ તમારી પાસે આવીશું. ત્યારે કહે પણ મારે રહેવું કાં? ધર્મશાળામાં એક યાગિ કેટલા દિવસથી આવીને બેઠા છે. ત્યાં મારે રહેવાય નહિ. ત્યારે લેાકા કહે છે જો તમે રહેતા હૈા તા યાગીરાજને વિદ્યાય કરી ઈએ. તેા કહે છે એ જાય તા રહુ. એટલે અધા ભેગા થઇને આવ્યા ચેાગી પાસે અને કહ્યું-મહારાજ! આપને અમે અહીં રહેવાની વિનતી કરી હતી પણ હવે આપને ઘણા દિવસ થઈ ગયા. અમારા ગામમાં એક મહાન પવિત્ર ચૈાગિની પધાર્યા છે એટલે આપ ધર્મશાળા ખાલી કરા તા અહીં ચેાગિનીજી રહે ને અમને તેમને લાભ મળે.
ચાગીરાજ કહે છે તમે બધા રાજ મારી પાસે મે!ટી સખ્યામાં આવે છે. તમે મને વિનંતી કરી ત્યારે રહ્યા ને હવે ચામાસામાં હું ક્યાં જાઉં? ચાતુર્માસ પૂરૂં થયા વિના નહિ જાઉં. કારણ કે ચે!માસામાં જીવ જંતુના ઉપદ્રવ ખૂબ થાય એટલે ખીજે કયાંય નહિ જાઉં. હું જ્યાં રહું ત્યાં ચે!માસુ પૂરૂ રહું છું. એટલે લેાકા કહે છે નહિ જાવ તે આવડું ઝાલીને બહાર કાઢીશું. યાગી ઉઠતા નથી. એટલે તેમને સામાન ઉપાડીને બહાર ફેંકી દીધા અને ચેાગીને ઢસડીને બહાર કાઢયા. યાગી પેાતાને સામાન લઈને જાય છે