________________
શાશ્ત્રા ન
તેમાં તમારા વધુ ટાઈમ નહિ બગડે. શેઠે વિચાર કર્યાં, ઠીક છે. પાંચ મિનિટમાં વધુ ટાઈમ નહિ ખગડે, અને મહારાજને પણ એમ થશે કે મારું માન રાખ્યું. આમ વિચાર કરીને કહ્યું. ભલે સાહેબ. આવતી કાલે જરૂર વ્યાખ્યાનમાં આવીશ.
ખંધુએ ! તમને પણ ટાઈમ નથી ને? રિવવારના દિવસ એટલે તમારા માટે દિવાળીના દિવસ. (હસાહસ) લગ્ન, ચાંલ્લા, દીક્ષા વિગેરે કાર્ય મોટાભાગે રવિવારે જ હાય. કદાચ દીક્ષા કે સાધુના વિહારને દિવસ રવિવાર સિવાયના દિવસે હાય તે તમે કહેશે કે મહાસતીજી! રવિવારના દિવસ રાખવા હતા ને ! અમને રવિવારે ટાઈમ હાય. તે સિવાય અમને ટાઈમ નથી. હું તમને પૂછું છું કે ધર્મ સ્થાનકમાં આવવા માટે રવિવાર સિવાય ટાઈમ નથી તે તમારા સગાસબ'ધીમાં રવિવાર સિવાયના દિવસે લગ્ન કે ચાંલ્લા હાય તેા જાવ કે નહિ? (Àાતામાંથી અવાજ :- ત્યાં તે જવું જ પડે. ન જઈએ તેા વાંધા પડે.) સગા વાંધા પાડે પણુ સંતો વાંધો ન પાડે. કેમ ખરાખરને ? પણ તમે જેમ સંસારના પાગ્રામમાં પહેાંચી જાએ છે તેમ ધર્મને પોગ્રામ તમારા જીવનમાં પહેલા રાખો. જ્યાં સુધી અંતરમાં સાચી લગની નહિ લાગે ત્યાં સુધી કલ્યાણુ થવાનું નથી.
પેલા શેઠ ખીજે દિવસે વ્યાખ્યાનમાં ગયા. પાંચ મિનિટમાં ઉડવું હતું એટલે ઘડિયાળ જોઈ ને પાછળ બેઠાં. મહારાજે શેઠને આવતાં જોયાં. વ્યાખ્યાનની તે વખતે જ શરૂઆત કરી હતી. મહારાજે કહ્યું આ જગતમાં ચાર પ્રકારના પુરૂષા જ્ઞાનીએ ખતાવેલા છે. ધમ, અથ, કામ અને મેાક્ષ. તેમાં ધમ અને મેક્ષ એ એ ઉપાદેય છે. અર્થ અને કામ એ એ હેય છે. મહારાજે સમયસૂચકતા વાપરીને અની વાત ઉપાડી.
મહાનુભાવા! અ પુરૂષામાં માનનારા લોકો એમ કહે છે કે દુનિયામાં પૈસા છે તેા ખધુ છે. પૈસાની ખૂબ પ્રધાનતા છે. પૈસા વિનાના પ્રાણી પામર છે. આટલુ કહ્યું ત્યાં તા શેઠના કાન ચમકયા. અહો! હું સમજતા હતા કે મહારાજ તપ-ત્યાગ અને દાનની વાત કરશે પણ આ મહારાજ એવા નથી. આ તે મને ગમતી વાત કરે છે, પણ મહારાજ એ ખતાવે કે પૈસા વધુ કેમ મેળવાય તે બેડો પાર થઈ જાય. અરે........હું ભૂલ્યા કે અત્યાર સુધી મે` મહારાજનેા સમાગમ ન કર્યાં. ઠીક, હવે મહારાજ શુ' કહે છે તે ધ્યાન દઈને સાંભળું. શેઠની આતુરતા વધી, સાંભળવા માટે કાન સરવા થયા. શેઠ પાછળ બેઠા હતાં તે ખસીને આગળ આવ્યા. ત્યાં મહારાજે વાત આગળ ચલાવી કે કેમ તમારી માન્યતા પ્રમાણે તે પૈસાથી વહેપાર ધમાકાર કરાય ને ખૂબ કમાણી થાય, અને કરોડપતિ ખનવાના કોડ પૂરા થાય. એટલું જ નહિ પણ મંગલા, બગીચા, ગાડી, મોટર, ફ્રીજ, ટેલીવીઝન, નાકર ચાકર વિગેરે સુખના સાધના ધસાવાય અને મેવા મીઠાઈ વિગેરે મેળવાય. અરે....વધુ શું કહું ! શ્રીમતી પણ પૈસાના