________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજ્ઞપુરૂષની છે, માટે આપણે વર્તી ધર્મસાધન કરવું. આત્મસ્વરૂપ સાધ્ય ગણું ધર્મારાધના કરવી.
કુ . वर्ते आत्मस्वभावमां आत्मस्वभावे स्थीर ॥ શુદ્ધાર માથેથી પામી થાય ર ૧૨ ||
ભાવાર્થ—ભવ્યાત્મા ચૈતન્યધર્મસાધકપુરૂષ આત્મસ્વભાવમાં વર્તે બાહ્ય જગત્ પ્રપંચમાં અજ્ઞાનતઃ ભ્રમણ કરતી ચિત્તવૃત્તિને સંહરી, એક પરમ શુદ્ધ આત્મસ્વરૂપમાં રમત રહે. આત્મા સંખ્ય પ્રદેશમાં રિથરતા કરે. બાહ્ય અનિત્યજગમાં અસ્થિરત્વ દેખી, અખંડ અસંખ્ય પ્રદેશ રૂપ જે વિકીય વાસ તેમાં જ વસે, અને સત્યવાસ પણ અસંખ્ય પ્રદેશમય આત્મતત્ત્વમાંજ માને, આત્મગુણ સ્થિરતારૂપ શુ ચારિત્ર પ્રાપ્ત કરી, સત્યફકીર અર્થાત્ આમાનંદ ભેગી પિતે બને. આત્મામાં અનંત સત્યસુખ છે, તેને અનુભવ થિરતા પ્રાપ્ત કર્યા વિના પ્રાપ્ત થતું નથી. આત્મગુણ સ્થિરતા પ્રાપ્તિસાધન નિર્જન દેશ, જ્ઞાન ગ્રંથાદિનું અવલંબન કરી જીવ અંતરસત્યાનંદનો જોક્તા બને છે, અસલ ફકીરી કંઈ આત્માથી ભિન્ન નથી. અનંત ગુણ પર્યાયાધાર આત્માને જાણતાં, તેની શ્રદ્ધા કરતાં, અને તેમાં રમણ કરતાં સુખની લહરીનો ભાસ પિતાને થાય છે.
For Private And Personal Use Only