SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજ્ઞપુરૂષની છે, માટે આપણે વર્તી ધર્મસાધન કરવું. આત્મસ્વરૂપ સાધ્ય ગણું ધર્મારાધના કરવી. કુ . वर्ते आत्मस्वभावमां आत्मस्वभावे स्थीर ॥ શુદ્ધાર માથેથી પામી થાય ર ૧૨ || ભાવાર્થ—ભવ્યાત્મા ચૈતન્યધર્મસાધકપુરૂષ આત્મસ્વભાવમાં વર્તે બાહ્ય જગત્ પ્રપંચમાં અજ્ઞાનતઃ ભ્રમણ કરતી ચિત્તવૃત્તિને સંહરી, એક પરમ શુદ્ધ આત્મસ્વરૂપમાં રમત રહે. આત્મા સંખ્ય પ્રદેશમાં રિથરતા કરે. બાહ્ય અનિત્યજગમાં અસ્થિરત્વ દેખી, અખંડ અસંખ્ય પ્રદેશ રૂપ જે વિકીય વાસ તેમાં જ વસે, અને સત્યવાસ પણ અસંખ્ય પ્રદેશમય આત્મતત્ત્વમાંજ માને, આત્મગુણ સ્થિરતારૂપ શુ ચારિત્ર પ્રાપ્ત કરી, સત્યફકીર અર્થાત્ આમાનંદ ભેગી પિતે બને. આત્મામાં અનંત સત્યસુખ છે, તેને અનુભવ થિરતા પ્રાપ્ત કર્યા વિના પ્રાપ્ત થતું નથી. આત્મગુણ સ્થિરતા પ્રાપ્તિસાધન નિર્જન દેશ, જ્ઞાન ગ્રંથાદિનું અવલંબન કરી જીવ અંતરસત્યાનંદનો જોક્તા બને છે, અસલ ફકીરી કંઈ આત્માથી ભિન્ન નથી. અનંત ગુણ પર્યાયાધાર આત્માને જાણતાં, તેની શ્રદ્ધા કરતાં, અને તેમાં રમણ કરતાં સુખની લહરીનો ભાસ પિતાને થાય છે. For Private And Personal Use Only
SR No.008524
Book TitleAtma Prakasha 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year1907
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy