Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६४
स्थानसूने
टीका-' अण्ण उत्थियाणं ' इत्यादि । जैनयूथाद् अन्यो यूथः संघः अन्ययूथः सः अस्ति येषां ते अन्ययूथिकाः-चरकपरिव्राजकशाक्यादयः परतीथिकाः खलु, इह च अन्ययूथिकशब्देन विभङ्गज्ञानवन्तस्तापसागृह्यन्ते, एवं-वक्ष्यमाण प्रकारेण आख्यान्ति सामान्यतः, भाषन्ते विशेषतः, एवं क्रमेणैतदेव प्रज्ञापयन्तिबोधयन्ति, प्ररूपयन्ति-भेदानुभेदेन कथयन्ति । किं तदित्याह-श्रमणानां निम्र न्यानां जैनमतानुयायिनामित्यर्थः, मते इति शेषः, कथं-केन प्रकारेण क्रियाक्रियत इति क्रिया कर्म सा क्रियते-कृतं कर्म, कथं दुःखाय भवतीनि विवक्षया. प्रश्नः । अस्मिन् प्रश्ने चत्वारो भङ्गा वर्तन्ते, तथाहि-कृता क्रियते १, कृता नो क्रियते २, अकृता नो क्रियते ३, अकृता क्रियते ४ इति । तत्र प्रथमं द्वितीय टीकार्थ-हे भदन्त ! अन्ययूथिक जन ऐसा कहते हैं, ऐसा भाषण करते हैं, ऐसी प्रज्ञापना करते हैं, ऐसी प्ररूपणा करते हैं कि श्रमण निर्ग्रन्थों के यहां क्रिया कैसी की जाती है जैनधर्म से अन्यधर्म-संघ का नाम अन्ययूथ है यह अन्ययुथ जिनका है वे अन्ययूथिक है ऐसे अन्ययूथिक चरक, परिव्राजक, शाक्य आदि परतीर्थिकजन हैं यहां अन्यूथिक शब्द से विभङ्गज्ञानवाले तापसजन गृहीत हुए हैं वे सामान्यरूप और विशेषरूप से इसी प्रकार से कहते है इसी प्रकार से समझाते हैं और भेदानुभेद पूर्वक इसी प्रकार से पुष्ट करते हैं कि जो जैनमतानुयायी श्रमण निग्रन्थ हैं उनके यहां कृतम जीव को दुःख के लिये कैसे होता है ? यहां क्रिया शब्द से कम लिया गया है अर्थात् कृतकर्म जीव के लिये दुःख कैसे देता है ? इस प्रश्न में चार भङ्ग हैं-वे इस प्रकार से हैंટીકાથ-હે ભગવન્ ! અન્યમૂથિકે (અન્ય મતવાદીએ) એવું કહે છે, એવું ભાષણ કરે છે. એવી પ્રજ્ઞાપના કરે છે અને એવી પ્રરૂપણા કરે છે કે શ્રમણ નિગ્રછે ને ત્યાં ક્રિયા કેવી કરાય છે? જૈન સિવાયના અન્ય ધર્મ સંઘને અન્યયુથ કહે છે. આ અન્યયૂથને માનનારા લોકોને અન્યમૂથિકે કહે છે એવાં અન્યયૂથિકમાં ચરક, પરિવ્રાજક, શાકય આદિ પરતિર્થિકોનો સમાવેશ થાય છે. અહીં અન્યયુથિક શબ્દ દ્વારા વિલંબે જ્ઞાનવાળા તાપસજન ગૃહીત થયા છે. તેઓ સામાન્ય રૂપે અને વિશિષ્ટ રૂપે એવું કહે છે, એવું સમજાવે છે, અને ભેદાનભેદપૂર્વક એવું સમર્થન કરે છે કે જે નૈનનમતાનુયાયી શ્રમણ નિર્ચ છે તેમની એવી જે માન્યતા છે કે “કૃતક જીવને માટે દુઃખના કારણરૂપ બને છે. તે માન્યતાને સ્વીકાર કેવી રીતે કરી શકાય ? અહીં “ક્રિયા ” શબ્દ દ્વારા “કર્મ ” ગ્રહીત થયું છે. એટલે કે કૃતકમ જીવને દુખ કેવી રીતે है छ १ २॥ प्रश्नना या२ मin छ-" (१) कृता क्रियते, (२) कृता नो क्रियते,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨