________________
[ 0 ]
રહ્યાં હતાં. તેમની ખૂબ સેવા કરવાના લાભ મળી રહ્યો હતેા તેવામાં મારા પિતાશ્રીનેા પત્ર આવ્યા અને મારે મુંબઇ જવાનું થયું. શ્રી માલશીભાઇના સહવાસ છેાડવા મન રાજી નહાતું. પણ કુટુંબની જવાબદારી; અને પિતાની આજ્ઞાને વિચાર કરવાના હતા. અશ્રુભર્યાં નયને મેં વિદાય લીધી અને તેમના મંગળ આશીર્વાદ લઈને હું મુંબઈ ગયા.
મુંબઇથી હું પુના પાસે આવેલા ભાર સંસ્થાનના વેલે ગામમાં એક ખાજા તરથી હરડેની ખરીદી કરવા આવ્યે હતા. ત્યાં મને કચ્છ નળીયાથી મારા સ્નેહી ભાઈ હીરજીભાઈ કાનજીને પત્ર આવ્યેા. તેમાં પૂજ્ય માલશીભાઇના સ્વર્ગ વાસના સમાચાર હતા. મારા ઉપર તેની ઘણી માઠી અસર થઈ. પૂજ્ય માલશીભાઇ જેવા સદ્ગુણાનુરાગી જ્ઞાની વિનમ્ર સહનશીલ સાપ્રિય નિરાડ ભરી તથા સત્ય વસ્તુના સાતા મારા પરમ ઉપકારી પ્રમુ ગુરૂને વિરહ હું સહી ન શકયા. રાઈ કરાઈને રાત્રિ પૂરી કરી, ભૂખ નાશ પામી, શરીરમાં બેચેની વધવા લાગી. પરદેશમાં પડયા પડયા શું કરી શકું? વિરહ વેદનામાંથી કાવ્ય સરી પડયું.
ન
તે ૩૦ ગાથાની કવિતા શ્રી માસિંહ વિચાગ દર્શન આજે પણ પૂજ્ય માલશીભાઈની યાદ તાજી કરે છે અને તેમની પુણ્યસ્મૃતિના પ્રસંગેા પ્રેરણા આપી જાય છે,