________________
[૩૬] તેઓ બધું દુઃખ ખૂબ ધિપૂર્વક સહન કરતા અને * અરિહંત' કે “ધન્ય મુનિરાજ” બેલતા. - તેઓ કહેતા “બંધ સમે ચિત ચેતી, ઉદયે સંતાપ જીવ જે હસતાં હસતાં બાંધે છે તે રેતાં રેતાં પણ ન છૂટે તે પછી ભેગવવાનાં છે તે હસતાં હસતાં કેમ ન ભેગવવાં? - જે મુનિશ્રીએ શ્રી માલશીભાઈ ઉપર ક્રોધ કર્યો હતે તેમને હું કચ્છમાંડવીમાં મળ્યો. મેં તેમને ભાવપૂર્વક વંદણા કરી. મને જોતાં જ ઓળખી ગયા. પ્રેમથી મને આવકાર આપે. હું તે તેમનું આવું પરિવર્તન જોઈ ચકિત થઇ ગયે. તેમણે માલશીભાઈની તબીયતના ખબર પૂછ્યા.
તેમને દુઃખ થતું હોય તેમ બેલ્યા મને મેઘજીએ ભરમાવ્યો. હું જખૌ-નાણપુર, ડુમર જ્યાં જ્યાં ગમે ત્યાં શ્રી માલશીભાઇની તારીફ સાંભળતા આવ્યો. છેવટે કે ડાયના એક ભાઈએ જ્યારે તેમના જ્ઞાનની વિનમ્રતાની અને સહન શીલતાની વાત કરી ત્યારે મારો ભ્રમ ટળી ગયે. શ્રી માલશીભાઈની શાંત મુખમુદ્રા મારી દષ્ટિ સન્મુખ આવી ગઈ અને મારાથી એ ઉદ્દગાર નીકળી ગયા તે સાધુ જેવા છે તેમનું
ખ હું જોઈ શકે. તેમણે માલશીભાઈને મિચ્છામિ દુક્કડું દેવા પણ કહ્યું.
હું પૂજ્ય માલશીભાઈના સત્સંગમાં આનંદ મેળવી રહ્યો હતો. જેમનાં ટંકશાળી વચને મારા હૃદયમાં પ્રકાશ પાથરી