________________
અમે નિર્ગુણ ને ગુણ આપ પૂરા,
અમે અજ્ઞ ને આ૫ જ્ઞાને સનૂરાં; મળે ભકિત એ ભેદને છેદનારી,
નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી : ૫ : નથી આપની સેવા કાંઈ કીધી,
કહેલી વળી ધર્મશિક્ષા ન લીધી; ક્ષમા આપજે પ્રાર્થના એ અમારી.
નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી ઃ ૬ઃ હતા આપ ગે અમે તે સનાથ,
અભાગી થયા આપ વિના અનાથ; અમે માંગીએ એક સેવા તમારી,
નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી : ૭: હવે પ્રેમથી બંધ એ કે દેશે?
અમારી અરે ! કેણ સંભાળ લેશે? દયાળુ તમે દીલમાં દાસ લેજે,
સદા વર્ગથી નાથ આશિષ દેજેઃ ૮: કર્તા : સ્વ.પ. પૂ. આ. શ્રી વિ. ધમ ધુરંધર
સૂરીશ્વરજી મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org