________________
ઢાળ-૯ : ગાથા-૧૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિશેષરૂપવાળા ઉત્પાદ-વ્યય કહેવાય છે. મૃÑિડ નામનો પર્યાય નાશ પામ્યો આમ બોલવું તે પર્યાયાર્થિકનય છે. અને પિંડાકારે મૃદ્રવ્ય નાશ પામ્યું આમ બોલવું તે દ્રવ્યાર્થિકનય છે. તથા ઘટ ઉત્પન્ન થયો આમ બોલવું તે પર્યાયાર્થિકનય છે. અને ઘટાકારે મૃદ્રવ્ય ઉત્પન્ન થયું આમ બોલવું તે દ્રવ્યાર્થિકનય છે. સામાન્યરૂપે રહેલા દ્રવ્યને જ્યારે ઉત્પાદ-વ્યયનો આધાર બનાવીએ ત્યારે તે દ્રવ્યાર્થિકનય જાણવો. અને પૂર્વોત્તર પર્યાયરૂપે રહેલા વિશેષને જ્યારે નાશ અને ઉત્પાદ રૂપે વિચારીએ ત્યારે તે પર્યાયાર્થિક નય જાણવો.
૪૧૪
આ રીતે કોઈ પણ એકસમયમાં તત્તત્સમયવર્તી ઉત્પાદ વ્યય પણ છે. અને ભૂતભાવિના અનંતકાળમાં થયેલા અને થવાવાળા ઉત્પાદવ્યય પણ છે જ. માત્ર તત્તસમયવર્તી ઉત્પાદ વ્યય આવિર્ભાવે છે. અને ભૂતભાવિના ઉત્પાદવ્યયો તે વિક્ષિત સમયમાં તિરોભાવે છે. તેથી જ ઉત્પન્ન, નષ્ટ, ઉત્પત્યતે, નંફ્યતે ઈત્યાદિ પ્રયોગો મૂલભૂત પદાર્થને જોઈને કરી શકાય છે. અને આવા જે પ્રયોગો થાય છે તે અવશ્ય સાચા છે. કારણ કે તે ભૂત-ભાવિના ઉત્પાદવ્યયો, તેમાં તિરોભાવે પણ છે જ. ૫૧૪૩॥ ઉત્પત્તિનાશનઇ અનુગમઇ, ભૂતાદિક પ્રત્યય ભાન રે । પર્યાયારથથી સવિ ઘટઇ, તે માનઈ સમય પ્રમાણ રે ।।
જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૧૧ ||
ગાથાર્થ ઉત્પત્તિ અને નાશનો પ્રતિસમયમાં અન્વય હોવાથી જ ભૂતાદિકનો બોધ થાય છે. પર્યાયાર્થિક નયથી પ્રતિસમયમાં ઉત્પાદ-વ્યય ઘટી શકે છે. કારણકે આ નય સમય-સમયના પર્યાયને માને છે. । ૯-૧૧ ॥
ટબો- નિશ્ચયનયથી “ષમાળે કે એ વચન અનુસરીનઈં ત્વદ્યમાન ઉત્પન” ઈમ કહિઈં, પણિ વ્યવહારનયŪ “ઉત્પદ્યતે, ઉત્પન્નમ્, ઉત્પત્યતે” “નશ્યતિ, નષ્ટમ, નવુતિ” એ વિભક્તિ કાલત્રયપ્રયોગ છઈ. તે પ્રતિક્ષણ પર્યાય-ઉત્પત્તિનાશવાદી જે ઋજુસૂત્રનય, તેણઈં અનુગૃહીત જે વ્યવહારનય, તે લઈનઈ કહિÛ, જે માર્ટિ જુસૂત્રનય સમયપ્રમાણ વસ્તુ માનઈં છઈં.
તિહાં-જે પર્યાયના ઉત્પત્તિ-નાશ વિવક્ષિÛ, તે લેઈનઈં-પદ્યતે–નતિ” કહિઈં. અતીત તે લેઈ ૩ત્વનો નષ્ટ:” ઈમ કહીઈં, અનાગત તે લેઇ-ઉત્પત્યંતે નવુતિ” ઈમ કહઈં. વ્યવસ્થા સર્વત્ર સ્થાત્ શબ્દ પ્રયોગઈં સંભવÛ || ૯-૧૧ ||