________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૨ : ગાથા-૫-૬-૭
જે સકંપ અને નિષ્કપ એમ બે અવસ્થા સાથે જોવા મળે છે તે કેમ ઘટે ? તથા આકાશાદિદ્રવ્યને પરમાણુનો સંબંધ પણ કેમ ઘટે ? તે માટે દેશાદેશ અને સકલાદેશ એમ બે પ્રકારના આદેશો જૈનશાસ્ત્રોમાં છે. આ રીતે દેશાદેશે અને સકલાદેશે એમ બે પ્રકારે પદાર્થોની વૃત્તિ જગતમાં દેખાય છે. કોઈ પણ એકને માનતાં (અને બીજાને ન માનતાં) દૂષણ જ આવે છે. આમ સમ્મતિ પ્રકરણની વૃત્તિ કહે છે. ॥ ૧૨-૫,૬,૭ |
૫૯૯
ટબો- અનેકપ્રદેશસ્વભાવ તે કહિઇં, જે ભિન્નપ્રદેશયોગઇં તથા ભિન્નપ્રદેશકલ્પનાઇં અનેકપ્રદેશ વ્યવહારયોગ્યપણું. જો એકપ્રદેશસ્વભાવ ન હોઈ, તો અસંખ્યાત પ્રદેશાદિયોગû બહુ વચન પ્રવૃત્તિ “એક ધર્માસ્તિકાય'' એ વ્યવહાર ન હોઈ. ઘણા ધર્માસ્તિકાય” ઈત્યાદિક થવું જોઈઈ. II ૧૨-૫ ||
જો અનેકપ્રદેશસ્વભાવ દ્રવ્યનઇં ન કહિઉં, તો ઘટાદિક અવયવી દેશથી સકપ, દેશથી નિઃકપ દેખિû છઇં, તે કિમ મિલÛ ? “અવયવ કપ પણિ અવયવી નિષ્કમ્પ'' ઇમ કહિઈં, તો ચન્નત્તિ એ પ્રયોગ કિમ થાઉં ? દેશવૃત્તિકપનો જિમ પરંપરાસંબંધ છŪ, તિમ દેશવૃત્તિકપાભાવનો પણિ પરંપરા સંબંધ છઇં. તે માટિ “દેશથી ચલઈ છઈં, દેશથી નથી ચલતો'' એ અસ્ખલિત વ્યવહારં અનેકપ્રદેશસ્વભાવ માનવો.
તથા અનેકપ્રદેશસ્વભાવ ન માનિઇં, તો આકાશાદિદ્રવ્યઇં અણુસંગતિ કહિતા પરમાણુસંયોગ તે કિમ ઘટઇં ? || ૧૨-૬ ||
એહ જ યુક્તિ વિસ્તારી દેખાડઈ છઈ. એકવૃત્તિ દેશથી છઈં, જિમ કુંડઈં બદર, નઇં બીજી સર્વથી છઈં. જિમ સમાનવસ્રદ્વયની, તિહાં પ્રત્યેકઇં દૂષણ “સમ્મતિવૃત્તિ” બોલÛ છઇં, પરમાણુન‰ આકાશાદિકઇં દેશવૃત્તિ માનતાં, આકાશાદિકના પ્રદેશ અનિચ્છતાં પણિ આવÛ. અનઈં સર્વતો વૃત્તિ માનતાં પરમાણુ આકાશાદિ જાઈ. ઉભયાભાવ તો પરમાણુનÛ અવૃત્તિપણું જ “યાવવિશેષામાવસ્ય સામાન્યામાવનિયતાત્” ત્યાદ્રિ || ૧૨-૭ ॥
પ્રમાણ
થઇ
થાઈ.
વિવેચન– એકપ્રદેશસ્વભાવ સમજાવીને હવે અનેકપ્રદેશ સ્વભાવ સમજાવે છે.
अनेकप्रदेशस्वभाव ते कहिइं, जे भिन्नप्रदेशयोगइं तथा भिन्नप्रदेशकल्पनाई अनेकप्रदेश व्यवहारयोग्यपणुं. जो एकप्रदेशस्वभाव न होइ तो असंख्यातप्रदेशादियोगइं बहु वचन प्रवृत्ति ' एक धर्मास्तिकाय " ए व्यवहार न होइ, “વળા યક્તિજાય'' હત્યાવિ થવું નોડ્. ॥ ૨૨-૧ ॥