Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 456
________________ ઢાળ - સત્તરમી તપગચ્છ નન્દન સુરત, પ્રકટિઓ હીરવિજય સૂરિંદો ! સકલ સૂરિમાં જે સોભાગી, ક્રિમ તારામાં ચંદો રે | હમચડી || ૧૭-૧ | તાસ પાર્ટિ વિજયસેનસૂરીસર, જ્ઞાનરયણનો દરિયો | સાહિ સભામાં જે જસ પામિયો, વિજ્યવંતગુણ ભરિયોજે હમચડી ને ૧૭-૨ // ગાથાર્થ– “તપગચ્છ” રૂપી નંદનવનમાં કલ્પવૃક્ષ” તુલ્ય એવા શ્રીહીરવિજયસુરિજી થયા કે જેઓ સર્વે સૂરિઓમાં સૌભાગ્યશાળી હતા. જેમ તારાઓમાં ચંદ્રમા છે. તેમ. | ૧૭-૧ | તેઓની પાટે શ્રી વિજયસેનસૂરીશ્વરજી મ. થયા કે જેઓ જ્ઞાનરૂપી રનના મહાસાગર હતા. ગુણથી ભરેલા જેઓ બાદશાહની સભામાં વિજયવાળા થઈને યશને પામ્યા. || ૧૭-૨ | ટબો- હિવઈ આગલી ઢાલે પરંપરાગત માર્ગની પ્રરૂપણા દ્વારે કોણે એ જોયો? કેહા આચાર્યની વારે ! તે કહઈ છઈ- તપગચ્છરૂપ જે નંદનવન, તે માંહે સુરત) સરિખો પ્રગટ્યો છે. શ્રીહીરવિજયસૂરીશ્વર. તે કેહવા છે ? સકલ સૂરીશ્વરમાં જે સોભાગી છે. સૌભાગ્યવંત છે. “સુમારે બ્રશ તિવાદનાત્, - જિમ તારાના ગણમાં ચંદ્રમા શોભે, તિમ સકલ સાધુ સમુદાયમાંહે દેદીપ્યમાન છે. સ્માત્ ? સૂરિપન્નાથવાતું. ૨૭-૨ | તાસ પાટે, તેહનો પટ્ટપ્રભાકર, શ્રીવિજયસેનસૂરીશ્વર, આચાર્યની છબીશ છત્રીશઇ વિરાજમાન, અનેકજ્ઞાનરૂપ જે રત્ન, તેહનો અગાધ સમુદ્ર છે. “સાહિ” તે

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475