Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ–૧૫મીના દુહા : ગાથા-૬-૭
૭૦૧ છે. એટલે કે મોટા અજુવાળા સરખો છે. જેમ મોટુ અજુવાળુ ગાઢ અંધકારને ભેદી નાખે છે. તેમ આ જ્ઞાન ગુણ મિથ્યાત્વવાળી મતિ રૂપ અંધકારને ભેદે છે. માટે જ્ઞાન પ્રાપ્ત કરવા ઉત્તમ આત્માઓએ સવિશેષ પ્રયત્ન કરવો જોઈએ.
દિવમાનીનેં-જ્ઞાનાધવાર ઇરછાનો રીજે-હવે આગળ આવનારી પંદરમી ઢાળમાં દૃષ્ટાન્તો આપીને જ્ઞાનાધિકાર અતિશય વધારે દૃઢ કરે છે. II ૨૫૩ II
પંદરમી ઢાળના દુહા સમાપ્ત