________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫ : ગાથા૧૩-૧૪
૭૦૯ આવી જ દશા થાય છે. સાધુના વેશમાં રહેવા છતાં વૈરાગ્ય અને અધ્યાત્મથી વાસિત જ્ઞાન જ જીવને આત્મહિતમાં પકડી રાખે છે. બાકીની બધી તો ધમાલ અને ધાંધલ જ છે. ઉત્તમ આત્માઓએ જ્ઞાનગંગામાં જ વધારે લીન રહેવું ઘટે છે. મેં ૨૫૭ / બાહિર બકપરિ ચાલતાં, અંતર આકરી કાતી રે ! તેહનઈ જેહ ભલા કહઈ, મતિ નવિ જાણઈ તે જાતી રે //
શ્રી જિનશાસન સેવિઈ . ૧૫-૧૩ બહુવિધ બાહ્ય ક્રિયા કરઈ, જ્ઞાનરહિત જેહ ટોલઈ રે શત જિમ અંધ અદેખતા, તે તો પડિઆ છઈ ભોલઈ રે
શ્રી જિનશાસન સેવિઈ ! ૧૫-૧૪ . ગાથાર્થ– બહારથી બગલાની જેમ જે ચાલે છે. અને અંદરથી આકરી માયા રાખે છે. તેવાને જે સારા કહે છે. તેમની પણ બુદ્ધિ જાતવાન નથી. II ૧૫-૧૩
જ્ઞાન વિનાના રહીને ટોળારૂપે થઈને બહારથી જુદી જુદી જાતની અનેક ક્રિયાઓ જે કરે છે. તેઓ આંધળા ૧૦૦ માણસો જેમ નહી દેખતા છતા કોઈ જાતની શોભા પામતા નથી. તેમ આ અજ્ઞાનીઓ પણ શોભા પામતા નથી. તે ૧૫-૧૪ ||
બો- બાહ્યવૃત્તિ બકની પરિ ચાલતાં રહે છે. "शनैर्मुञ्चति सः पादान्, जीवानामनुकम्पया । पश्य लक्ष्मण ! पम्पायां, बकः परमधार्मिकः ॥ १ ॥ इति वचनात् सहवास्येव जानाति, सहजं सहवासिनाम् । मन्त्रं हि प्रच्छ्यसे राजन्, येनाहं निष्कुली कृतः ॥ २ ॥
અને-અંતરંગમાં આકરી કાતી-માયારૂપ રાખે, તેહને જે ભલા કહઈ છઈ, તે પણ દુબુદ્ધિ જાણવા. પણિ તેહની મતિ, તેણે જાતી ન જાણી, મત વિ-“જિવુદ્ધિો પુરુષો :” તિ ભાવ: | ૨-૩ છે
વળી એકજ દ્રઢઈ કઈ બહુવિધ-ઘણા પ્રકારની, બાહ્મક્રિયા કરાઈ છઈ, જ્ઞાનરહિત જે અગીતાર્થ, તેહને-ટોલે સંધાડે, મીલીનઇ તે જિમ શતબંધ અણદેખતા જિમ મિલ્યા હોઈ, તે જિમ શોભા ન પામઈ. તિમ તે તો ભોલાઈ પડ્યા છઈ, “માત્માર્થસાથને માતા?” રૂતિ પરમાર્થ છે. ૨૫-૨૪ છે