________________
ઢાળ-૧૬ : ગાથા—૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
તથા શિવસુખ એટલે કે સર્વકર્મોના ક્ષય જન્ય જે મોક્ષસુખ છે તે મોક્ષના સુખસ્વરૂપ જે સુરતરુ છે. એટલે કે કલ્પવૃક્ષ છે. તે કલ્પવૃક્ષનાં જે ફળો છે. તે ફળોનો જે આસ્વાદ છે. તે આસ્વાદની નિશાની તુલ્ય આ વાણી છે. જેમ કલ્પવૃક્ષનાં ફલોનો આસ્વાદ જે જીવોએ માણ્યો હોય, તે જીવોને લોના આસ્વાદવેળાએ તો આનંદ હોય છે. પરંતુ તે આસ્વાદ જ્યારે સ્મરણમાં આવે છે. ત્યારે પણ તે જીવોને આનંદ થાય છે. તેવી જ રીતે આ વાણીનું શ્રવણ મોક્ષસુખ સ્વરૂપ કલ્પવૃક્ષોના ફળોના આસ્વાદની
યાદ તાજી કરાવનારુ છે. ॥ ૨૬૯ ॥
૭૩૨
એહનઈ સુપસાયઈ, ઉભા જોડી પાણિ ।
સેવઈ નર-કિન્નર, વિદ્યાધર પવિ-પાણિ
એ અમિયર્દષ્ટિથી, જેહની મતિ સિંચાણી । તેમાંહિ ઉલ્લસઈ, સુરુચિ વેલી કરમાણી || ૧૬-૪ ||
ગાથાર્થ– આ વાણીની કૃપા જેના ઉપર વરસે છે. તે મહાત્મા પુરુષોની સામે મનુષ્યો, વ્યંતરો, વિદ્યાધરો, અને ઈન્દ્રો પણ બે હાથ જોડીને ઉભા રહ્યા છતા સેવા કરે છે. જે આત્માઓની મતિ (બુદ્ધિ), આ અમૃતદૃષ્ટિ સ્વરૂપ વાણીથી સિંચાઈ છે. તે આત્માઓમાં કરમાઈ ગયેલી સમ્યક્ રૂચિ સ્વરૂપ વેલડી તુરત જ નવપલ્લવિત થાય છે.
=
=
ટબો– એહને સુપસાયઈ, એહના-વાણીના પ્રસાદથી, ઉભા, પાણિ જોડી હાથ જોડી, સેવા કરે છે. સેવામાં ભક્તિવંત ન = તે ચક્રવર્ત્યાદિક, વિનર તે વ્યંતરાદિ, વિધાધરાદિક, અને વિપાળિ : ઇન્દ્ર પ્રમુખ, કેઈ દેવતાની કોડાનુકોડી, એ અમૃતદૃષ્ટિથી જે ભવ્યપ્રાણી બુદ્ધિમંતની, મતિ સિંચાણી, તે મતિ નવ પલ્લવ પણાને પામી, તેહમાંહે = તેહના હૃદયકમલમાંહે ઉલ્લાસ પામી ભલી રુચિ રૂપ જે વેલી, આગે-મિથ્યાત્વાદિ સંસર્ગે કરમાણી હુંતી, પણિ શુદ્ધ નૈયાયિકી વાણી સાંભળીને ઉલ્લાસ પામીઈ છઈ. II ૧૬-૪ ||
વિવેચન– અનેક નયોથી ભરેલી પરમાત્માની સ્યાદ્વાદયુક્ત આ વાણી કેવી છે. તેનું માન-બહુમાન કરતાં જણાવે છે કે—
एहने सुपसायइ, एहना - वाणीना प्रसादथी, उभा, पाणि जोडी
सेवा करे छे. सेवामां भक्तिवंत नर
विद्याधरादिक, अने पविपाणि
=
=
=
= હાથ નોડી, ते चक्रवर्त्यादिक, किन्नर ते व्यंतरादि,
=
इन्द्र प्रमुख, केइ देवतानी कोडानुकोडी.