________________
૭૧૬
ઢાળ-૧૫ : ગાથા–૧૭-૧૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ બો- એહવા જે જ્ઞાનરહિત પ્રાણી તે = અજ્ઞાનવંત પ્રાણી જે છઈ, તે જિનશાસનનું ધન = તે સત્યભાષણ ક્રિયાવ્યવહારરૂપ ચોરે છે. છાવાવ ઘેલ
अगीयत्थकुसीलेहि, संगं तिविहेण वोसिरे । मुक्खमग्गम्मि मे विग्धं, मग्गम्मि तेणगो जहा ॥१॥ રૂતિ વનતિ, તે શિથિલતાને પરિહરું છું, ગચ્છાચારને જોરે કરીને ૧૫-૧૭ गीयत्थस्स वयणेणं, विसं हलाहलं पिबे । अगीयत्थस्स वयणेणं, अमियं पि न घुण्टए ॥१॥
ઈત્યાદિ વચન શાસ્ત્રઈ છઇં, જ્ઞાની વચન તે અમૃત સમાન છઈ, મૂર્ખની વાણી તે વિપરીત પ્રરૂપણા રૂપ ઉલટી (વિષતુલ્ય) છઈ, તે માટિ ભવ્યપ્રાણી-ધર્માર્થી જ્ઞાનપક્ષ દઢ આદો. જે માટિ જ્ઞાનપક્ષનો હમણાં દઢાધિકાર છે, “પઢમં ના તો ત્યા” તિ વચનાત્ ભવિ પ્રાણી આદરવું જ્ઞાન. I ૧૫-૧૮ II
વિવેચન– ઉપર કહ્યા પ્રમાણે જે આત્માઓ અજ્ઞાની છે. અહંકારી છે. સ્વચ્છંદી છે, જ્ઞાનને પ્રાપ્ત કરવામાં ઉપેક્ષાવાળા છે. મહામોહથી અંધ બનેલા છે. લોકરંજન માટે ધર્મક્રિયામાં પ્રવર્તે છે. આત્મદશાનું લક્ષ્ય જે ચુકી ગયા છે. કેવળ બાહ્યભાવમાં જ
ઓતપ્રોત છે. અધ્યાત્મદશા જેમાં નષ્ટપ્રાય થયેલી છે. તેવા આત્માઓ જૈનશાસનના રત્નત્રયીની સાધનારૂપ ધનને ચોરનારા છે. તેથી તેમનાથી દૂર રહેવું આવો ઉપદેશ આપે છે
एहवा जे ज्ञानरहित प्राणी ते = अज्ञानवंत प्राणी जे छइ, ते जिन शासननु धन ते "सत्यभाषण क्रियाव्यवहाररूप" चोरे छे. गच्छाचारवचनं चेदम्
अगीयत्थकुसीलेहिं, संगं तिविहेण वोसिरे । मुक्खमग्गम्मि मे विग्धं, मग्गम्मि तेणगो जहा ॥ १ ॥ इति वचनात् ते शिथिलताने परिहरु छु, गच्छाचारने जोरे करीने ॥१५-१७॥
આવા પ્રકારના ઉપર કહેલા દુર્ગુણોથી ભરેલા, ક્રોધાદિ સર્વ કષાયોથી ભરેલા, સ્વચ્છેદમતિવાળા, નિરંકુશ, સર્વનો પરાભવ કરવાની પ્રકૃતિવાળા, સાધુવેશમાં રહીને દંભમાત્ર સેવનારા જે જે આત્માઓ છે. તે તે જ્ઞાનરહિત આત્માઓને (પ્રાણીઓને) હું પરિહરું છું. તેઓનો સહવાસ અને પરિચય ત્યજી દઉં છું.