SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ–૧૫મીના દુહા : ગાથા-૬-૭ ૭૦૧ છે. એટલે કે મોટા અજુવાળા સરખો છે. જેમ મોટુ અજુવાળુ ગાઢ અંધકારને ભેદી નાખે છે. તેમ આ જ્ઞાન ગુણ મિથ્યાત્વવાળી મતિ રૂપ અંધકારને ભેદે છે. માટે જ્ઞાન પ્રાપ્ત કરવા ઉત્તમ આત્માઓએ સવિશેષ પ્રયત્ન કરવો જોઈએ. દિવમાનીનેં-જ્ઞાનાધવાર ઇરછાનો રીજે-હવે આગળ આવનારી પંદરમી ઢાળમાં દૃષ્ટાન્તો આપીને જ્ઞાનાધિકાર અતિશય વધારે દૃઢ કરે છે. II ૨૫૩ II પંદરમી ઢાળના દુહા સમાપ્ત
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy