________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા-૧૭
૬૫૧ આ પ્રમાણે સમજાવેલી આ સઘળી રીતભાતને મનમાં બરાબર બેસાડીને, ગીતાર્થ ગુરુઓની પાસેથી યથાર્થબોધ મેળવીને, ચિત્તમાંહી વ્યવસ્થિતપણે ધારણ કરીને આ ૨૧ સ્વભાવોમાં નયની યોજના કરવી. (નયોની યોજના કરતાં શીખી જવું. ગીતાર્થ પાસે ભણીને ગીતાર્થ થવા પ્રયત્નશીલ બનવું.) | ૨૨૩ ||
ए दिगंबरप्रक्रिया किहां किहां स्वसमयइं पणि उपस्कृत करी छइ, एहमांहि જિંક્ય છે, તે ટેવાડ છે. ૨-૬ |
ઉપર પ્રમાણે જે સામાન્યગુણો, વિશેષગુણો, સમાન્યસ્વભાવો, વિશેષસ્વભાવો અને તેમાં કરેલી નયોની યોજના ઈત્યાદિ જે સમજાવવામાં આવ્યું છે. તે લગભગ દિગંબરાસ્નાયમાં જણાવેલી પ્રક્રિયા પ્રમાણે જણાવ્યું છે. (જુઓ આચાર્યશ્રી કુંદકુંદાચાર્ય વિરચિત પ્રવચનસારમાં બીજો શેયાધિકાર અને દેવસેન આચાર્યકૃત નયચકઉપરની આલાપપદ્ધતિ, તથા માઈલધવલ વિરચિત નયચક્ર) નયોની અને સ્વભાવોની આ સઘળી પ્રક્રિયા સ્વસમયમાં પણ એટલે શ્વેતાંબર સંપ્રદાયમાં પણ ક્યાંક ક્યાંક ઉપયોગી છે. વસ્તુના વાસ્તવિકસ્વરૂપને જાણવામાં નયોનું જ્ઞાન અનિવાર્ય અને આવશ્યક છે. તેથી જ અહીં વિસ્તારથી આ વાત અમે ચર્ચા છે. છતાં દિગંબરામ્નાય અનુસાર નિયોની આ પ્રક્રિયામાં કોઈક કોઈક સ્થાને ચિત્ય (વિચારવા જેવું) પણ છે.બધુ બરાબર જ છે. એમ ન સમજી લેતાં, જે કંઈ યથાર્થ હોય અને ઉપકારક હોય તેને જરૂર સ્વીકારવું. અંતષ ન રાખવો. તેમ જ યથાર્થ હોય તેને જ વિચાર કરીને સ્વીકારવું. તેમાં શું શું ચિત્ત્વ છે ? તે હવે પછીની ગાથાઓમાં જણાવાશે. }ર ૨૪ll અનુપચરિત નિજ ભાવ જે રે, તે તો ગુણ કહવાય ! ઈક દ્રવ્યાશ્રિત ગુણ કહિયા રે, ઉભયાશ્રિત પર્જાયો રે !
ચતુર વિચારીએ ૧૩-૧૭ | ગાથાર્થ– અનુપચરિત એવો દ્રવ્યનો પોતાનો ભાવ તે જ ગુણ કહેવાય છે. વળી માત્ર એકલા દ્રવ્યને જ આશ્રિત જે હોય તે ગુણ, અને દ્રવ્ય તથા ગુણ એમ બન્નેને આશ્રિત જે હોય તે પર્યાય કહેવાય છે. | ૧૩-૧૭ |
ટબો- સ્વભાવ તે ગુણ-પર્યાયથી ભિન્ન ન વિવધિ, જે માટિ જે અનુપચરિત ભાવ તે ગુણ જ, ઉપચરિત તે પર્યાય જ, ગત વ - એકદ્રવ્યાશ્રિત ગુણ, ઉભયાશ્રિત પર્યાય કહિયા. (PI) ૧૯