Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૧૪ : ગાથા-૧૫-૧૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
हवइ प्रकारान्तरइ चतुर्विधपर्याय नयचक्रई कहिया, ते देखाडइ छइ. इम सजातीयद्रव्यपर्याय, विजातीयद्रव्यपर्याय, स्वभावगुणपर्याय, विभावगुणपर्याय. ४ भेद પર્યાયના હવા. ॥ ૨૪-૨ ||
૬૮૨
હવે ઉપર સમજાવેલ ૮ પ્રકારના પર્યાય કરતાં બીજી રીતે ચાર પ્રકારના પર્યાય પણ નયચક્રમાં દેખાડેલા છે. તે હવે સમજાવે છે
પર્યાયના પ્રથમ બે ભેદ છે. ૧ દ્રવ્યપર્યાય અને ૨ ગુણપર્યાય. ત્યાં પ્રથમ જે દ્રવ્યપર્યાય છે. તેના ૨ ભેદ, સજાતીય અને વિજાતીય, તથા બીજા નંબરે જે ગુણપર્યાય છે. તેના પણ ૨ ભેદ, સ્વભાવ અને વિભાવ, આ રીતે પર્યાયના કુલ ૪ ભેદ થાય છે. તેનું સામાન્યચિત્ર આ પ્રમાણે છે.
આ પ્રમાણે બીજી રીતે ચારપ્રકારના પર્યાય પણ છે. આમ દિગંબરાસ્નાયના દેવસેનાચાર્યકૃત નયચક્રમાં કહ્યું છે. તે નયચક્ર ઉપરની “આલાપ પદ્ધતિ”માં પાઠ આ પ્રમાણે છે “મુળવિારા: પર્યાયાસ્તે દ્વેષા, સ્વમાવિમાવપર્યાય મેદ્રાત્” કૃત્યાદિ તે ચારેનાં એક એક ઉદાહરણ હવે પછીની ગાથામાં કહે છે. ૨૪૧૫
પર્યાય
દ્રવ્ય
વિજાતીય
સજાતીય
વિભાવ
१. उदाहरण देखाइ छइ-द्वयणुक क. द्विप्रदेशादिकस्कंध, ते सजातीय द्रव्यपर्याय कहि, २ मिली एकद्रव्य उपनुं ते माटिं.
२. मनुजादि पर्याय ते विजातीयद्रव्यपर्यायमांही, २ मिली परस्पर भिन्नजातीय द्रव्यपर्याय उपनो ते वती.
ગુણ
સ્વભાવ
३. केवलज्ञान-ते स्वभावगुणपर्याय, कर्मरहितपणा माटई.
૪. મતિજ્ઞાનાવિઘ્ન-તે વિભાવમુળપર્યાય, વર્મપરતંત્રપણા માર્ટિ,
ए चार भेद पणि प्रायिक जाणवा. जे माटइ परमाणुरूप द्रव्यपर्याय, ते ए चारमाही न अंतर्भाव पर्यायपणुं तेहनई विभागजात शास्त्रि कहिउं छइ. तदुक्तौ सम्मतौ