Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ- ચૌદમી
સુણો ભેદ પક્ઝાયના, તે દોઈ પ્રકાર | વ્યંજન અર્થ વિભેદથી, સંખેપઈ સાર ).
શ્રીજિનવાણી આદરો / ૧૪-૧ / અનુગત કાલ કલિત કહિયો, વ્યંજન પર્યાયા વર્તમાન સૂષિમ તિહાં, અત્યહ પજ્જાય
શ્રીજિનવાણી આદરો / ૧૪-૨ / દ્રવ્ય ગુણઈ બિહું ભેદ તે, વલી શુદ્ધ અશુદ્ધ છે શુદ્ધ દ્રવ્ય વ્યંજન તિહાં, ચેતનનો સિદ્ધ છે.
શ્રીજિનવાણી આદરો ૧૪-૩ / ગાથાર્થ– હવે પર્યાયના ભેદ તમે સાંભળો, તે પર્યાય, વ્યંજન અને અર્થના ભેદવિશેષથી સંક્ષેપમાં બે પ્રકારે છે. ૧૪-૧ |
દ્રવ્યની સાથે અનુસરનારો, ત્રણકાલથી યુક્ત એવો જે પર્યાય છે. તે વ્યંજન પર્યાય જાણવો. અને વર્તમાનકાળ વર્તી સૂક્ષ્મ જે પર્યાય છે. તે અર્થપર્યાય જાણવો. . ૧૪-૨ /
આ બને પર્યાયો દ્રવ્ય અને ગુણથી બે પ્રકારે છે. વળી તે શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારે છે. ચેતનમાં જે સિદ્ધ પર્યાય છે. તે શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય જાણવો. | | ૧૪-૩ છે.
ટબો- હવઈ પર્યાયના ભેદ સાંભળો, તે પર્યાય સંક્ષેપર્દ ૨ પ્રકારઈ હોઈ, એક વ્યંજન પર્યાય, બીજો અર્થ પર્યાય, સંક્ષેપઈ કહ્યા. I ૧૪-૧ |
જે-જેહનો ત્રિકાલસ્પર્શી પર્યાય, તે તેમનો વ્યંજનપર્યાય કહિઈ, જિમ ઘટાદિકનઈ મૃદાદિ પર્યાય, તેહમાં સૂક્ષ્મ વર્તમાનકાલવત અર્થ પર્યાય, જિમ ઘટનઈ તત્તëણવત પર્યાય. || ૧૪-૨ ..