________________
ઢાળ-૧૪ : ગાથા-૧૪
૬૭૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ધર્માદિક પરપજ્જયઈ, વિસમાઈ એમ | અશુદ્ધતા અવિશેષથી, જિઆ પુગલિ જેમ !
શ્રી જિનવાણી આદરો . ૧૪-૧૪ / ગાથાર્થ– પરદ્રવ્યના સંયોગે થનારા પર્યાયને ઉપચરિતપર્યાય છે. આમ કહીએ પણ અશુદ્ધપર્યાય છે. આમ જો ન કહીએ, તો જીવદ્રવ્યના અ ભૂતવ્યવહાર નયગ્રાહ્ય એવા મનુષ્યાદિ પર્યાય પણ અશુદ્ધ પર્યાય ન કહી શકાય. (તેને પણ ઉપચરિત પર્યાય જ કહેવા જોઈએ.) ૧૪-૧૩ |
ધર્માદિ દ્રવ્યોમાં પરપર્યાયપણે (પદ્રવ્યના સંયોગની અપેક્ષાપૂર્વકની) વિચારણા કરતાં (સ્વપર્યાયની અપેક્ષાએ) વિલક્ષણતા આ પ્રમાણે જાણવી– જેમ પુદ્ગલદ્રવ્યમાં એક પરમાણુને અન્ય પરમાણુનો સંયોગ છે. તેમ અહીં પણ અન્ય દ્રવ્યનો સંયોગ જ છે. માટે અશુદ્ધતા અવિશેષ (સરખી) છે. તે ૧૪-૧૪ //
ટબો- હવઈ જો ઈમ કહસ્યો, જે “ધમસ્તિકાયાદિકનઈ પરદ્રવ્યસંયોગ થઈ, તે ઉપચરિત પર્યાય કહિઈ, પણિ અશુદ્ધ પર્યાય ન કહિઈ. દ્રવ્યોન્યથા– હેતુનઇ વિષધું જ અશુદ્ધત્વ વ્યવહાર છઈ' તે વતી. તો મનુજાદિ પર્યાય પણિ અશુદ્ધ ન કહો. અસભૂત વ્યવહારનય ગ્રાહ્ય માટઇ અસભૂત કહો.
દ્વિતંતુકાદિ પર્યાયની પરિ એકદ્રવ્યજનકાવયવસંઘાતનઇં જ અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાયપણું જ કહેતાં રૂડું લાગઈ. “તાપેક્ષાપેક્ષમ્ય શુદ્ધાશુદ્ધાવાન્તવ્યાપવિત્વમેવ શ્રેય: ૨૪-૨૩ ”
તેહ જ દેખાડઈ થઈ.- ધર્માદિકનઈ પરપર્યાયઈ સ્વપર્યાયથી વિષમાઈ-વિલક્ષણતા ઈમ જાણવી. જે માર્ટિ-પરાપેક્ષાઈ અશુદ્ધતાનો વિશેષ નથી.
જિમ-જીવ પુદ્ગલદ્રવ્યનઇ વિષ6. I ૧૪-૧૪ Ji
વિવેચન અહીં કોઈક શંકા કરે છે કે ધર્માસ્તિકાયાદિકના પરસંયોગે થનારા પર્યાયને ઉપચરિત પર્યાય કહો. પણ અશુદ્ધપર્યાય ન કહો. તે વિષયની શંકા કરીને તેનો ઉત્તર આપે છે.
हवइ जो इम कहस्यो, जे "धर्मास्तिकायादिकनइं परद्रव्य संयोग छइं, ते उपचरित पर्याय कहिइ, पणि अशुद्धपर्याय न कहिइं, द्रव्यान्यथात्व हेतुनइं विषई ज अशुद्धत्वव्यवहार छइं" ते वती. तो मनुजादि पर्याय पणि अशुद्ध न कहो. असद्भूत व्यवहारनयग्राह्य माटई अशुद्ध कहो.