SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ- ચૌદમી સુણો ભેદ પક્ઝાયના, તે દોઈ પ્રકાર | વ્યંજન અર્થ વિભેદથી, સંખેપઈ સાર ). શ્રીજિનવાણી આદરો / ૧૪-૧ / અનુગત કાલ કલિત કહિયો, વ્યંજન પર્યાયા વર્તમાન સૂષિમ તિહાં, અત્યહ પજ્જાય શ્રીજિનવાણી આદરો / ૧૪-૨ / દ્રવ્ય ગુણઈ બિહું ભેદ તે, વલી શુદ્ધ અશુદ્ધ છે શુદ્ધ દ્રવ્ય વ્યંજન તિહાં, ચેતનનો સિદ્ધ છે. શ્રીજિનવાણી આદરો ૧૪-૩ / ગાથાર્થ– હવે પર્યાયના ભેદ તમે સાંભળો, તે પર્યાય, વ્યંજન અને અર્થના ભેદવિશેષથી સંક્ષેપમાં બે પ્રકારે છે. ૧૪-૧ | દ્રવ્યની સાથે અનુસરનારો, ત્રણકાલથી યુક્ત એવો જે પર્યાય છે. તે વ્યંજન પર્યાય જાણવો. અને વર્તમાનકાળ વર્તી સૂક્ષ્મ જે પર્યાય છે. તે અર્થપર્યાય જાણવો. . ૧૪-૨ / આ બને પર્યાયો દ્રવ્ય અને ગુણથી બે પ્રકારે છે. વળી તે શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારે છે. ચેતનમાં જે સિદ્ધ પર્યાય છે. તે શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય જાણવો. | | ૧૪-૩ છે. ટબો- હવઈ પર્યાયના ભેદ સાંભળો, તે પર્યાય સંક્ષેપર્દ ૨ પ્રકારઈ હોઈ, એક વ્યંજન પર્યાય, બીજો અર્થ પર્યાય, સંક્ષેપઈ કહ્યા. I ૧૪-૧ | જે-જેહનો ત્રિકાલસ્પર્શી પર્યાય, તે તેમનો વ્યંજનપર્યાય કહિઈ, જિમ ઘટાદિકનઈ મૃદાદિ પર્યાય, તેહમાં સૂક્ષ્મ વર્તમાનકાલવત અર્થ પર્યાય, જિમ ઘટનઈ તત્તëણવત પર્યાય. || ૧૪-૨ ..
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy